તાપી જિલ્લા અને આસપાસ ના વિસ્તારોમાં બહુજન સમ્રાટ નામથી સાપ્તાહિક વિકલી ન્યુઝ પેપર ચલાવતા પરેશ અટાલીયા એ ખોટા ન્યુઝ છાપીને પત્રકારો અને અધિકારીઓને ખોટા ચીતર્યા હતા…
આ મામલે તાપી જિલ્લા નાયબ માહિતી નિયામકએ કરી સ્પષ્ટતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની વાતો કરી…
આ અંગે પત્રકારોને માહિતી આપવાને માટે તાપી જિલ્લા સેવા સદનની બહાર અધિકારીએ પત્રકાર પરિષદ યોજી.