click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું
Gujarat

યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું

ઝિમ્બાબ્વે સામે યુગાન્ડાએ 5 વિકેટથી જીત મેળવી હતી

Last updated: 2023/11/30 at 6:47 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

યુગાન્ડાની ટીમે ICC Men’s T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં રવાન્ડાને 9 વિકેટથી હરાવી T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી લીધું છે. આવતા વર્ષે T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. નામિબિયાએ પહેલાથી જ ICC Men’s T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયર દ્વારા T20 World Cup 2024 માટે તેમની ટિકિટ બુક કરી લીધી હતી.

Contents
ઝિમ્બાબ્વેનું સપનું ચકનાચૂરક્વાલિફાયરમાં 7 ટીમોએ ભાગ લીધોT20 World Cup 2024 માટે અત્યાર સુધી ક્વાલિફાઈ થયેલી ટીમો

🚨 Uganda create history 🚨

They have qualified for the #T20WorldCup 2024 and will become only the fifth African nation to feature in the tournament 🔥

📸: @CricketUganda

Details 👉 https://t.co/TgLrh9MBxw pic.twitter.com/yxMyyTMd4K

— ICC (@ICC) November 30, 2023

ઝિમ્બાબ્વેનું સપનું ચકનાચૂર

યુગાન્ડાએ T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કર્યું હોવાથી ઝિમ્બાબ્વેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે અને તે આવતા વર્ષે T20 World Cupમાં ભાગ લઈ શકશે નહીં. ઝિમ્બાબ્વે ODI World Cup 2019 અને ODI World Cup 2023 માટે ક્વાલિફાઈ કરી શક્યું ન હતું, જ્યારે T20 World Cupની વાત કરીએ તો T20 World Cup 2022માં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેણે પાકિસ્તાનને હરાવ્યું હતું.

ક્વાલિફાયરમાં 7 ટીમોએ ભાગ લીધો

ઝિમ્બાબ્વેએ T20 World Cup 2022માં ત્રણ મેચ જીતી હતી. જેમાં પાકિસ્તાન સામે તેને 1 રનથી જીત મળી હતી. ICC Men’s T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં 7 ટીમોએ ભાગ લીધો જેમાંથી ટોપ-2 ટીમે T20 World Cup 2024માં રમશે. યુગાન્ડા તેની 6 મેચમાંથી 5 મેચ જીતીને T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી ચુક્યું છે. ઝિમ્બાબ્વે સામે યુગાન્ડાએ 5 વિકેટથી જીત મેળવી હતી.

T20 World Cup 2024 માટે અત્યાર સુધી ક્વાલિફાઈ થયેલી ટીમો

વેસ્ટ ઈન્ડિઝ, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, પપુઆ ન્યુ ગીની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબિયા, યુગાન્ડા

 

You Might Also Like

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા

TAGGED: @usa, Australia, breakingnews, canada, gujaratinews, ICC Men's T20 World Cup, Nepal, new zealand, newschannelinindia, ODI World Cup 2023, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, pakistan, shrilanka, sportsnews, topnewschannelinhindi, topnewschannelinindia, West Indies

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 30, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article IPL 2024 ઓક્શન માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે હરાજી
Next Article ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
Gujarat જૂન 7, 2025
ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?