ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં ભારી માત્રામાં પાણીની આવક
ઉકાઈ ડેમમાં 1,83,000 ક્યુસેક પાણીની આવકની સામે 2,47,000 ક્યુસેક પાણીની જાવક..
ડેમના 15 દરવાજા 10.50 ફૂટ ખોલી 2,47,000 કયુશેક પાણી છોડવામાં આવી રહ્યું છે..
ભારી માત્રામાં પાણી તાપી નદીમાં છોડતા તાપી નદી બે કાંઠે વહી રહી છે.
ડેમમાં ભારે માત્રામાં પાણીની આવકને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે