click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં
Gujarat

કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં

રાજસ્થાનમાં ગુરુવારથી જ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. ચૂંટણીને ધ્યાને રાખીને કડડ સુરક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

Last updated: 2023/11/25 at 11:54 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો શનિવારે  પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની કુલ 200માંથી 199 બેઠકો પર આજે (શનિવારે) મતદાન થઈ રહ્યું છે. જ્યારે શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને ધારાસભ્ય ગુરમીત સિંઘ કુન્નરના નિધનના કારણે કરણપુર બેઠકની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે બાકીની 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. રાજસ્થાન વિધાનસભાની આ ચૂંટણીને રાજ અને રિવાજ બદલવાની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે.

Contents
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરPM મોદીએ મતદાન માટે કર્યો આગ્રહ

#WATCH | Rajasthan Elections | Voters queue up at a polling station in Kota South Assembly constituency; voting for the state assembly election began at 7 am. pic.twitter.com/1aCi4iBnx5

— ANI (@ANI) November 25, 2023

શનિવારે (25 નવેમ્બરે) રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાતાના વોટના આધારે નક્કી થશે કે રાજસ્થાનના રાજસિંહાસન પર કોણ બેસશે. રાજસ્થાનમાં ગુરુવાર (23 નવેમ્બર)થી જ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. ચૂંટણીને ધ્યાને રાખીને કડડ સુરક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

199 બેઠકોની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં લગભગ 150 બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. 199 બેઠકોમાં કુલ 5.25 કરોડ મતદારો વોટ આપશે. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર 199 બેઠકો પર 1862 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મતદારોની સંખ્યા જોવામાં આવે તો 5,25,38,105 છે. જેમાંથી 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે. રાજ્યમાં 36101 સ્થાનો પર કુલ 51507 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જ્યારે 26,393 બેઠકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ થશે.

PM મોદીએ મતદાન માટે કર્યો આગ્રહ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના લોકોને સંદેશો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું છે કે, ” રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. દરેક મતદાતાને મારી વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે.”

राजस्थान विधानसभा चुनाव के लिए आज वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अधिक से अधिक संख्या में अपने मताधिकार का प्रयोग कर वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने जा रहे राज्य के सभी युवा साथियों को मेरी ढेरों शुभकामनाएं।

— Narendra Modi (@narendramodi) November 25, 2023

તેમણે વધુમાં કહ્યું કે, “આ અવસર પર પહેલીવાર મત આપવા જઈ રહેલા રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ.” આ સિવાય જાણીતા રાજનેતાઓ પણ તેમના વિસ્તારમાં મતદાન માટે પહોંચ્યો છે. પૂર્વ CM વસુંધરા રાજેએ મતદાન કર્યા પહેલાં હનુમાન મંદિરે દર્શન કર્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ તેમનો મત આપવા માટે બિકાનેર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, “મને લાગે છે કે, ભાજપ તમામ સીટો પર જીતી રહ્યું છે. રાજસ્થાન વિકાસના મુદ્દા પર વોટ કરવા જઈ રહ્યું છે. ભાજપની સરકાર બનવા જઈ રહી છે.”

 

You Might Also Like

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

TAGGED: @entertaiment, @narendramodi, Arjun Ram Meghwal, bjp government, gujaratinews, hindi news, internationalnews, localnewsingujarat, newschannelinindia, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Rajasthan, Rajasthan Assembly election, Rajasthan CM Ashok Gehlot, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia, Vasundhara Raje

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 25, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચીનના ભેદી ન્યુમોનિયા પર ભારત સરકાર એલર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ ચેતવણી
Next Article ‘જિસને હુજૂર કે ખિલાફ બાત કી હૈ, ઇન્શાલ્લાહ માર દેંગે’: 20 વર્ષીય લારેબ હાશમીએ હિંદુ બસ કન્ડક્ટરનું ગળું કાપ્યું, વીડિયો પણ બનાવ્યો; એનકાઉન્ટર બાદ UP પોલીસે દબોચ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?