click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ ટુ અયોધ્યા, રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદ ટુ અયોધ્યા, રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ
Gujarat

અમદાવાદ ટુ અયોધ્યા, રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ

ભગવાન રામના મંદિરમાં લાગશે અમદાવાદનો ધ્વજદંડ... ગોતાની ફેક્ટરીમાં બની રહ્યો છે 5500 કિલોગ્રામનો મુખ્ય ધ્વજ દંડ... 800 કિલોગ્રામના અન્ય 6 ધ્વજદંડ પણ કરાઈ રહ્યા છે તૈયાર....

Last updated: 2023/12/05 at 3:30 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે આ મંદિરમાં અમદાવાદનુ મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજ દંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર થઈ રહ્યાંછે. જેમાં મુખ્ય ધ્વજ દંડ 5500 કિલો વજનનો અને 44 ફુટ ઉંચો ધ્વજ દંડ છે. મુખ્ય ધ્વજ દંડ સિવાય 20 ફુટ અને 700 કિલો વજનના છ ધ્વજ દંડ બની રહ્યાં છે.

Contents
81 વર્ષથી મંદિરો માટે કામ કરતો મેવાડા પરિવારરામ મંદિર માટે અહીં શું શું બનાવાયુંવિધિવિધાન મુજબ બનાવાયા છે ધ્વજ દંડલોકો દર્શન કરવા આવે છે

81 વર્ષથી મંદિરો માટે કામ કરતો મેવાડા પરિવાર

ગોતામાં ફેક્ટરી ધરાવનાર ભરત મેવાડા રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, આ અમારી ત્રીજી પેઢી છે. અમારો મેવાડા પરિવાર છેલ્લાં 81 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેમાં અમે અનેક મંદિરો માટે ધ્વજ દંડ બનાવ્યા છે. આ સિવાય અમે અનેક મંદિરો માટે અન્ય કામગીરી પણ કરી છે. જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય તે દિવસે 12.39 ના શુભ મુહુર્તે જ ભગવાનની મૂર્તિ, ધ્વજ દંડ અને કળશ એમ ત્રણેયની પૂજા કરાશે.

#WATCH | Gujarat: Construction of 7 flag poles for the Ram temple in Ayodhya is underway in Ahmedabad. (04.12) pic.twitter.com/GkPCQudVoq

— ANI (@ANI) December 5, 2023

રામ મંદિર માટે અહીં શું શું બનાવાયું

  • મંદિરના દરવાજા માટે સ્પેશિયલ પિત્તળનું હાર્ડવેર તૈયાર કરાયું છે.
  • મંદિરના દરવાજાના એક મિજાગરા વજન 10 કિલો
  • દરવાજામાં લાગનાર પીવોટ સીસ્ટમ ૪૫ કિલોની
  • ભરત ભાઇ મેવાડાએ ૪૨ દરવાજાના હાર્ડવેર તૈયાર કરી અયોધ્યા મોકલ્યા
  • ધ્વજ દંડ અને હાર્ડવેર માટે વપરાયેલુ પિત્તળ સ્પેશ્યલ ગ્રેડનું
  • અંદાજે ૧૫ હજાર કિલો પિત્તળનો થયો ઉપયોગ
  • ૪૪ ફુટના ધ્વજ દંડમાં ૧૯ પર્વ અને ૨૦ રીંગ , નાગર શૈલીના આધારે તૈયાર થયો ધ્વજ દંડ
  • છ ધ્વજ દંડમાં ૯ પર્વ અને ૧૦ રીંગ

વિધિવિધાન મુજબ બનાવાયા છે ધ્વજ દંડ

સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધીથી આ ધ્વજ દંડ તૈયાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રો મુજબ મંદિરના મેજરમેન્ટ પ્રમાણે લંબાઇ અને વજન મુજબ ધ્વજ દંડ તૈયાર થયો છે. મંદિરના શિખરની ઉંચાઇ ૧૬૨ ફુટ છે, જેના પર 44 ફુટમો ધ્વજ દંડ લાગશે. જેની સાથે મંદિરની ઉચાઇ 200 ફુટને પાર થશે.

#WATCH | Gujarat: Bharat Mewada, MD of Shree Ambika Engineering Works (a company which has been assigned the construction work of the flag pole) says, "The work of constructing the flag poles for the Ram temple in Ayodhya has been assigned to us. The work is underway in full… pic.twitter.com/fNKykwnAq4

— ANI (@ANI) December 5, 2023

લોકો દર્શન કરવા આવે છે

આ ધ્વજ દંડ રામ મંદિરમાં લાગવાના હોઈ જેને જેને ખબર પડે છે તેઓ આ ધ્વજ દંડના દર્શને આવી રહ્યાં છે. તેઓ કહે છે કે, ભગવાનની મૂર્તિ, કળશ અને ધ્વજ દંડ પૂજની હોય છે, અને તેનું મહત્વ હોય છે, તેથી લોકો અત્યારથી જ આ ધ્વજ દંડના દર્શને આવી રહ્યાં છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: ahmedabad, Ayodhya Ram Temple, breakingnews, current affairs, gota, grand flag, gujaratinews, hindinews, internationalnews, newschannelinindia, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, oneindianewsindia, topnewschannelinhindi, topnewschannelinindia, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 5, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુરતના રાંદેરમાં MD ડ્રગ્સ વેચતા વધુ એક ‘મિયાં-બીવી’ ઝડપાયા: અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણની ધરપકડ
Next Article અમેરિકાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ, હિંદુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યનું સૌથી મોટું પ્રતીક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?