click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત
Gujarat

PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત

ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર.માર્કોસ જુનિયર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ છે. બંને નેતાઓ વચ્ચે વાતચીત થયા બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.

Last updated: 2025/08/05 at 6:53 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતની પાંચ દિવસીય મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓગસ્ટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠક એ બંને દેશો વચ્ચે દ્રઢ અને વિશ્વાસસભર સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો ઐતિહાસિક પગલાં સાબિત થયો છે. બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે 9 મહત્વપૂર્ણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા. આ કરારોમાં ડિફેન્સ, વૈજ્ઞાનિક સહકાર, અવકાશ, ડિજિટલ ટેકનોલોજી, પર્યટન, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને દોષિત વ્યક્તિઓના સ્થાનાંતરણ જેવી અનેક વિષયવસ્તુઓ સામેલ છે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સંબંધોને હવે વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં દ્વિપક્ષીય સહકાર માટે નવો માર્ગ મોકળો કરશે. તેમણે ઉમેર્યું કે બંને દેશોએ પ્રાદેશિક મુદ્દાઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર પણ ખુલ્લી અને રચનાત્મક ચર્ચા કરી છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર મુજબ, ડિફેન્સ સેક્ટરમાં સહયોગના એક્શન પ્લાન સાથે આ ભાગીદારીના અમલીકરણ માટે વ્યૂહાત્મક દિશાઓ નક્કી કરવામાં આવી છે.

#WATCH दिल्ली: भारत और फिलीपींस ने प्रधानमंत्री नरेंद्र मोदी और फिलीपींस के राष्ट्रपति फर्डिनेंड रोमुअलडेज़ मार्कोस जूनियर की उपस्थिति में समझौता ज्ञापनों का आदान-प्रदान किया।

(सोर्स: ANI/DD) pic.twitter.com/gsmBUITtG1

— ANI_HindiNews (@AHindinews) August 5, 2025

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે બંને દેશો વચ્ચે સંશોધન અને નવીનતાના ક્ષેત્રે સહયોગ વધારવાનો નિર્ણય થયો છે. આ સાથે ડિજિટલ ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ કરારો થયા છે જેમા ISRO અને ફિલિપાઇન્સ અવકાશ એજન્સી વચ્ચે શાંતિપૂર્ણ અવકાશ ઉપયોગ માટે સહયોગનો સમાવેશ થાય છે. સુરક્ષા સહયોગ હેઠળ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ફિલિપાઇન કોસ્ટ ગાર્ડ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને સંયુક્ત તાલીમ માટે પણ સમજદારો થયા છે.

સાંસ્કૃતિક અને સામાજિક સહયોગને પણ નવા આયામ આપતા બંને દેશોએ સાંસ્કૃતિક આદાન-પ્રદાનના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તદુપરાંત, દોષિત વ્યક્તિઓના સ્થાનાંતરણ માટેની સંધિથી બંને દેશોની ન્યાયિક વ્યવસ્થાઓ વચ્ચે સહયોગ વધશે.

ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેનો સંબંધ વર્ષ 1949થી ચાલુ છે અને વર્ષોથી વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધી રહ્યો છે. ખાસ કરીને બ્રહ્મોસ મિસાઇલ ડીલથી સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચેનો સહયોગ અત્યંત મજબૂત બન્યો છે. 2022માં થયેલા $375 મિલિયન ડોલર જેટલા બ્રહ્મોસ મિસાઇલ કરારથી ફિલિપાઈન્સ એ મિસાઇલ ખરીદનાર પ્રથમ વિદેશી દેશ બન્યો હતો. આ મિસાઇલની પહેલી ડિલિવરી એપ્રિલ 2024માં થઈ હતી અને તેનો ઉપયોગ દક્ષિણ ચીન સાગરમાં દરિયાઈ સુરક્ષા માટે થવાનો છે. ભારતીય સેના દ્વારા ફિલિપાઇન્સના સૈનિકોને તાલીમ પણ આપવામાં આવી છે, જે વૈદેશિક સુરક્ષા સહયોગ માટે એક મજબૂત ઉદાહરણ છે.

આ મુલાકાત અને કરારોથી સ્પષ્ટ છે કે ફિલિપાઈન્સ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે આગળ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે આ ઊંડા બનતા સંબંધો એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને વિકાસ માટે સકારાત્મક યોગદાન આપશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, gujarat cm, gujarati news, international news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, Philippine President, pm modi, PM મોદી, ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર, ફિલિપાઈન્સ, ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ, ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ
Next Article યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ – આત્માનંદ સરસ્વતીજી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?