રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતાં પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું કે, યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે.
ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે શાસ્ત્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા શિવ સાધના માટેનાં શ્રાવણ માસ પર્વે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ ઉપાસના શરૂ રહી.
યજ્ઞ વિધિ ઉપાસના એ આપણાં શાસ્ત્રની આધ્યાત્મિક સાધના સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. યજ્ઞ આહુતિ અને તેની ઊર્જાવાન ધુમ્રસેરો વરસાદી વાદળોનું વાતાવરણ સર્જે છે.
પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા તેમના નિવાસ સ્થાને શ્રાવણ માસ પર્વે યજ્ઞ દ્વારા શિવ વંદના સાથે પર્યાવરણ પૂજન લાભ લેવાઈ રહેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel