લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી શુક્રવાર તા.૫ સવારે ૧૯મો મણકો યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ ‘કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ અને અત્તર પ્રવૃતિઓ’ વિષય ઉપર વ્યાખ્યાન આપશે, તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel