click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બોટાદ જિલ્લામાં 27–28 ડિસેમ્બરે તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Botad > બોટાદ જિલ્લામાં 27–28 ડિસેમ્બરે તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે
BotadGujarat

બોટાદ જિલ્લામાં 27–28 ડિસેમ્બરે તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે

બોટાદ જિલ્લામાં તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજનાં ૦૫:૦૦ વાગ્યા દરમિયાન તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે.

Last updated: 2025/12/26 at 2:43 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. 01-01-2026 ની લાયકાત તારીખને આધારે ગુજરાત રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. 19-12-2025 થી તા. 18-01-2026 સુધી રાખવામાં આવ્યો છે. આ અનુસંધાને બોટાદ જિલ્લામાં તા. 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 10:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મતદારો મુસદ્દા મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે.

જેમનાં નામ મતદારયાદીમાં સામેલ નથી તેવા પાત્ર મતદારો પોતાનું તેમજ પિતા, માતા, દાદા અથવા દાદીના ઓળખ પુરાવા રજૂ કરીને નોંધણી કરાવી શકશે. ઉપરાંત, નવા મતદારો માટે મતદારયાદીમાં નામ નોંધણી, નામમાં સુધારા-વધારા તેમજ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે જરૂરી ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને તા. 01-01-2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર પાત્ર નાગરિકોને મતદારયાદીમાં સમાવિષ્ટ કરવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ક્ષતિરહિત અને અદ્યતન મતદારયાદી તૈયાર કરવાના હેતુથી યોજાયેલી આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર બોટાદ ડૉ. જિન્સી રોય દ્વારા જિલ્લાના તમામ મતદારોને જાહેર અપીલ કરવામાં આવી છે કે તેઓ તા. 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 10:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન પોતાના નજીકના મતદાન મથકે જઈ પોતાનું નામ ચકાસે, જરૂરી મેપિંગ કરાવે અને પાત્ર નાગરિકોની નોંધણી કરાવી, જેથી દરેક નાગરિક પોતાના મતાધિકારનો અસરકારક ઉપયોગ કરી શકે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, botad, Botad District, Breaking news, CM Gujarat, Election, gujarat, gujarati news, latest news, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Special campaigns, Special Polling Stations, topnews, topnewschannelinindia, નવી દિલ્હી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, બોટાદ જિલ્લા, ભારતના ચૂંટણી પંચ, ભારતીય મતદારો, મતદાન મથકો, મતદારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત
Next Article જયપુરમાં તણાવ : ધાર્મિક સ્થળેથી પથ્થર હટાવવાના મુદ્દે વિવાદ, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?