click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઐતિહાસિક રેકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઐતિહાસિક રેકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો
Gujarat

ઐતિહાસિક રેકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો

આ ઉછાળાએ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે અને બજારમાં ચાંદી ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની છે.

Last updated: 2026/01/29 at 10:07 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં આવેલા પ્રચંડ વધારાને કારણે આજે ભારતીય કોમોડિટી માર્કેટમાં ઐતિહાસિક દ્રશ્ય સર્જાયું છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000 ની સપાટી પાર કરી છે. MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000 ના ભાવે ખૂલ્યો હતો અને કારોબાર દરમિયાન જોતજોતામાં ₹4,07,456 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.

પાછલા બંધ ભાવ ₹3,85,366 ની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16,634 (+4.32%) નો જંગી ઉછાળો નોંધાયો છે. આ ઉછાળાએ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે અને બજારમાં ચાંદી ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની છે.

બીજી તરફ, સોનાના ભાવમાં પણ ચોંકાવનારી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467 ના ભાવે ખુલ્યું હતું અને કારોબાર દરમિયાન ₹1,93,096 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ સુધી પહોંચી ગયું હતું. અગાઉના બંધ ભાવ ₹1,77,153 સામે સોનામાં કુલ ₹15,943 (+8.95%) નો વધારો નોંધાયો છે. હાલમાં સોનું લગભગ ₹1,93,000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

બજારના નિષ્ણાતોના મતે, આ ભારે તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વભરમાં યુદ્ધના ભણકારા, ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને ડૉલરની વધતી વેલ્યૂને કારણે રોકાણકારો સેફ એસેટ્સ તરફ વળી રહ્યા છે. પરિણામે, સોનું અને ચાંદી ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરીકે લોકોની પ્રથમ પસંદ બની રહ્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો

‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

TAGGED: @india, Breaking news, currentaffairs, currentnews, Dollar, Geopolitical uncertainty, Global, global market, gold, gujarat, gujarati news, Indian Commodity Market, latest news, Local Factors, Narendra Modi, oneindianews, silver, topnews, War Threats Worldwide, ચાંદી, ડૉલર, ભારતીય કોમોડિટી માર્કેટ, ભૂ-રાજકીય અનિશ્ચિતતા, વિશ્વભરમાં યુદ્ધના ભણકારા, વૈશ્વિક, વૈશ્વિક બજાર, સોના, સ્થાનિક પરિબળો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે ચડ્યું
Next Article રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
Ahmedabad Gujarat જૂન 13, 2026
‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો
Gujarat જૂન 13, 2026
‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’
Gujarat જૂન 13, 2026
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
Ahmedabad Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?