click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
GujaratKheda

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

Last updated: 2026/04/22 at 5:43 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આજે નડિયાદ ખાતે ‘વિકાસ-સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન સવારે માતર તાલુકાના શેખુપુર ખાતે જનસંબોધન કર્યા બાદ નડિયાદના પીપલગ રોડ પર આવેલ યોગી ફાર્મના કેશવ કથા કુંજ ખાતે યોજાયેલી સભામાં ઉપસ્થિત રહી કાર્યકરોને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હતો.

આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.

આ પ્રસંગે રાજ્યકક્ષા ના મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ તથા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ૩૭૪ ઉમેદવારો કમળના પ્રતીક સાથે મેદાનમાં છે, જેમાંથી ૪૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તેમણે જણાવ્યું કે ભાજપના કાર્યકરો વર્ષના ૩૬૫ દિવસ અને ૨૪ કલાક પ્રજાની વચ્ચે રહી સેવા આપે છે.

તેમણે ગુજરાતમાં થયેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે છેલ્લા ૨૫ વર્ષમાં રાજ્યમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે અને નડિયાદ પણ ગામડાની ઓળખમાંથી બહાર આવી મહાનગર તરીકે વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસ મોડલને અનુસરતા નડિયાદને વધુ આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સભામાં ઉપસ્થિત તમામ કાર્યકરો અને ઉમેદવારોએ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ

TAGGED: @india, BJP Campaign Gujarat, bjp gujarat, BJP in Nadiad, Breaking news, CM Gujarat, gujarat, Gujarat local elections BJP, Gujarat political news, Gujarat politics, india news, Jagdish Vishwakarma, Jagdish Vishwakarma speech, Kheda, kheda collector, Kheda district election, Kheda Election, kheda news, latest news, Local Elections, Nadiad BJP rally, nadiad news, Narendra Modi development model, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, Vikas Sankalp Sabha, Vikas Sankalp Sabha Gujarat, ખેડા ચૂંટણી, ખેડા જિલ્લાની ચૂંટણી ભાજપ પ્રચાર ગુજરાત, ગુજરાત સ્થાનિક ચૂંટણી ભાજપ, ગુજરાતનું રાજકારણ, જગદીશ વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્મા ભાષણ, તાજા સમાચાર, નડિયાદ ભાજપની રેલી, નડિયાદ સમાચાર, નરેન્દ્ર મોદી વિકાસ મોડલ ગુજરાતના રાજકીય સમાચાર, ભાજપ ગુજરાત, ભારત, વિકાસ સંકલ્પ સભા, વિકાસ સંકલ્પ સભા ગુજરાત, સ્થાનિક ચૂંટણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
Next Article EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Gujarat એપ્રિલ 22, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
Gujarat Kheda એપ્રિલ 22, 2026
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
Ahmedabad Gujarat એપ્રિલ 22, 2026
નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
Gujarat Narmada એપ્રિલ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?