મહિમાવંત ગુરુપૂર્ણિમા પર્વની શિવકુંજ આશ્રમ જાળિયામાં આસ્થાભેર ઉજવણી થશે. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમ પરિવાર દ્વારા આયોજન થયેલ છે.
ગોહિલવાડના ગૌરવરૂપ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં બુધવાર તા. ૨૯ના સંત ગોપાલગીરીબાપુની પૂજન વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી થશે.
વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે આશ્રમ પરિવાર દ્વારા ગુરૂપૂજન વંદના તથા મહાપ્રસાદ આયોજન સાથે આ મહિમાવંત ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણીનું આયોજન થયેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel