click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતમાં રત્તી ભર પણ ફેર નહીં,’ કુરુક્ષેત્રમાં PMનો ટંકાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતમાં રત્તી ભર પણ ફેર નહીં,’ કુરુક્ષેત્રમાં PMનો ટંકાર
Gujarat

‘જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતમાં રત્તી ભર પણ ફેર નહીં,’ કુરુક્ષેત્રમાં PMનો ટંકાર

હરિયાણાના કુરુક્ષેત્રમાં પીએમ મોદીએ અનામતને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

Last updated: 2024/09/14 at 6:10 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

5 ઓકટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કુરુક્ષેત્ર આવેલા પીએમ મોદીએ અનામતને લઈને મોટી વાત કરી છે. કુરુક્ષેત્રમાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રમાં મોદી છે ત્યાં સુધી અનામતમાં રત્તી ભાર પણ ફર્ક નહીં પડે. કોંગ્રેસ પર હુમલો કરતાં તેમણે કહ્યું કે ભારતમાં જો કોઈ દલિતો, ઓબીસી અને આદિવાસીઓનો સૌથી મોટો વિરોધી છે તો તે કોંગ્રેસ પરિવાર છે. હવે આ લોકોએ કહ્યું છે કે જો તેઓ સરકારમાં આવશે તો તેઓ દલિતો અને પછાત વર્ગોનું અનામત ખતમ કરી દેશે. આ પરિવારનું સત્ય છે.

Contents
ભાજપ સરકારે ખેડૂતોનો બોજ પોતાના માથે લેવાના પ્રયાસો કર્યારાહુલ ગાંધી પર પ્રહારપીએમ મોદીએ કેમ સ્થિતિ કરી સ્પસ્ટ?

#WATCH | Kurukshetra, Haryana: PM Narendra Modi says, "Appeasement is the biggest goal for Congress. Today the situation has become such that even Ganpati is being put behind bars in the Congress-ruled state of Karnataka. The whole country is celebrating Ganesh Utsav today and… pic.twitter.com/uQB2R0cJc4

— NewsMobile (@NewsMobileIndia) September 14, 2024

 

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કર્મચારી હિતકારી ભાજપ સરકાર નવી પેન્શન યોજના લાવી છે. આમાં કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શનની ખાતરી આપવામાં આવે છે. આ નવી પેન્શન યોજનાનું વ્યાપક સ્વાગત કરવામાં આવ્યું છે, સરકારી કર્મચારીઓએ તેના પર ખુશી વ્યક્ત કરી છે. કોંગ્રેસે માત્ર ખેડૂતો સાથે જ નહીં પરંતુ હંમેશા દેશની રક્ષા કરનારા જવાનો સાથે પણ દગો કર્યો છે. ભાજપ સરકારે જ ભૂતપૂર્વ સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું છે.

ભાજપ સરકારે ખેડૂતોનો બોજ પોતાના માથે લેવાના પ્રયાસો કર્યા

આ લોકો MSP ને લઈને કેટલો અવાજ ઉઠાવે છે, જ્યારે આપણું હરિયાણા દેશનું એકમાત્ર રાજ્ય છે જે MSP પર 24 પાક ખરીદે છે. હું કોંગ્રેસના લોકોને પૂછું છું કે તેઓ કર્ણાટક અને તેલંગાણામાં MSP પર કેટલા પાક ખરીદે છે? ત્યાંના ખેડૂતોને કેટલી MSP આપવામાં આવે છે? ભાજપની કેન્દ્ર સરકારે ખેડૂતનો બોજ પોતાના માથે લેવા અનેક પ્રયાસો કર્યા છે.

રાહુલ ગાંધી પર પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ 8500 રૂપિયા આપવા અંગે ખોટું બોલે છે. લોકો 1 જુલાઈના રોજ પૈસા માટે લાઈનમાં ઉભા હતા, પરંતુ તેમને જે મળ્યું તે છેતરપિંડી હતું. પીએમ મોદીએ કોંગ્રેસને છેતરામણી અને ખોટા વચનો આપતી પાર્ટી ગણાવી હતી.

પીએમ મોદીએ કેમ સ્થિતિ કરી સ્પસ્ટ?

હકીકતમાં છેલ્લાં ઘણા સમયથી એવી અફવા ઉડી હતી સરકાર અનામતને નાબૂદ કરી શકે છે જે પછી પીએમ મોદીએ આ મુદ્દે કેન્દ્રની સ્થિતિ સ્પસ્ટ કરી હતી અને તેમના નિવેદનથી હવે લાગી રહ્યું છે પહેલાથી જેમ જ અનામત મળતું રહેશે તેમાં કોઈ ફેરફાર નહીં થાય.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Haryana Assembly, Haryana assembly election, Karnataka and Telangana, Modi Government, oneindia, oneindianews, oneindianewsgujarat, pm modi, rahul gandhii, પીએમ મોદી, હરિયાણા વિધાનસભા ચૂંટણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 14, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
Next Article ‘અમેરિકામાં કોંગ્રેસે ભારતીય પત્રકાર સાથે ક્રૂરતા આચરી’, જમ્મુમાં PM મોદીએ કર્યાં આકરા પ્રહારો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?