કઠલાલ તાલુકા પંચાયત કુલ 24 સીટ
અનારા સંગીતાબેન કાળાભાઈ પરમાર બીજેપી 2558, પારુલ બેન સંજયભાઈ પરમાર કોંગ્રેસ 1780
બીજેપી જીત
ઘોઘાવાડા કોકીલાબેન અજીતભાઈ પરમાર બીજેપી1405, મુન્નીબેન નરેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ 704
બીજેપી જીત
અપ્રુજી સમુબેન દશરથભાઈ સોલંકી અપક્ષ1951, આરતીબેન ગૌતમ સિંહ સોલંકી બીજેપી 1045, પ્રશાંતબેન બાલુસિંહ સોલંકી કોંગ્રેસ 1774
અપક્ષની જીત
કાકરખાડ સના ભાઈ સોમાભાઈ ડાભી બીજેપી 2310, કોંગ્રેસ ઉદેસિંહભાઈ ડાભી કોંગ્રેસ 2004
બીજેપી જીત
અરાલ વસંતબેન જેસંગભાઈ ડાભી બીજેપી 1995, સુધાબેન રાજેશકુમાર ડાભી 1504
બીજેપી જીત
કાણીએલ રંજનબેન ગોપાલભાઈ બારૈયા 1686, રંજનબેન રંજનબેન દિલીપસિંહ ચૌહાણ ભાજપ 1574
કોંગ્રેસની જીત
ભાનેર કાજલબેન વિશાલભાઈ સોલંકી 1247, જશોદાબેન રામાભાઇ તળપદા કોંગ્રેસ 1235
ભાજપની જીત
ખડાલ વિષ્ણુકુંવરબા દેવરાજસિંહ ઝાલા અપક્ષ 2075, રાજાબા શૈલેષ સિંહ ઝાલા બીજેપી 1682, દક્ષાબા મહાવીર સિંહ ઝાલા કોંગ્રેસ કોંગ્રેસ 817
અપક્ષની જીત
ભરકુંડા આરતીબેન જીગ્નેશભાઈ ડાભી બીજેપી 2482, મનિષાબેન માનસિંહ ડાભી કોંગ્રેસ 998, સ્નેહલ સ્નેહલ બેન રાજેન્દ્રસિંહ ડાભી અપક્ષ 1487
ભાજપ ની જીત
ચરેડ મોહનભાઈ ગાડાભાઈ સોલંકી ભાજપ 2175, વિજયભાઈ ડાયાભાઈ સોલંકી 1388
બીજેપી ની જીત
લાડવેલ જયાબેન દિનેશભાઈ રોહિત બીજેપી 1945, હીનાબેન હીનાબેન હિતેનભાઈ સેનવા કોંગ્રેસ 1145
બીજેપી ની જીત
લસુન્દ્રા સતીશકુમાર બુધાભાઈ વસાવા બીજેપી 2661, પન્નાબેન ડાહ્યાભાઈ રાઠોડ કોંગ્રેસ 526
બીજેપી ની જીત
છીપડી 1 વિરેન્દ્રસિંહ ઉર્ફે બોબીભાઈ પ્રભાતસિંહ ઝાલા કોંગ્રેસ 3270, અલ્પેશભાઈ પ્રભાતસિંહ ઝાલા ભાજપ 2387
કોંગ્રેસની જીત
છીપડી 2 સનાભાઇ પુંજાભાઈ બીજેપી 2710, લખમણસિંહ અમરસિંહ લક્ષ્મણસિંહ રૂમાલસિંહ ઝાલા કોંગ્રેસ 2042
ભાજપની જીત
છીપીયાલ ભરતસિંહ રાયસીહ ડાભી બીજેપી 1597, બાબુભાઈ સોમાભાઈ ડાભી કોંગ્રેસ 1414, રામસિંહ પ્રભાતસિંહ ડાભી અપક્ષ 1400
બીજેપી ની જીત
મુડેલ રતનપુર શાંતાબેન અજીતસિંહ ડાભી બીજેપી 2382,રંજનબેન રંજનબેન બાદરસિંહ ડાભી કોંગ્રેસ 1713
બીજેપી ની જીત
દાપટ સોનલબેન જયવિરેન્દ્રસિંહ ઝાલા 2491, મીનાક્ષીબેન સુનિલકુમાર જોષી કોંગ્રેસ 937
ભાજપ ની જીત
ફાગવેલ પરાગસિંહ દિલીપસિંહ ઠાકોર અપક્ષ 1885, રાહુલ ગીરવતસિંહ રાઠોડ બીજેપી 1439
અપક્ષની જીત
ગાડવેલ શ્રવણસિંહ દશરથસિંહ ડાભી બીજેપી 3256, સુરેશભાઈ મગનભાઈ પટેલ કોંગ્રેસ 2029
ભાજપ ની જીત
પિઠાઈ મહેશભાઈ કાંતિભાઈ પરમાર બીજેપી 3022, ગણપતભાઈ રાજુભાઈ ડાભી કોંગ્રેસ 1563
બીજેપી ની જીત
પોરડા ભાટેરા ગોવિંદભાઈ જીવાભાઇ પરમાર બીજેપી 2076, વિપુલભાઈ રમેશભાઈ પરમાર કોંગ્રેસ 1388
ભાજપ ની જીત
પોરડા ફાગવેલ અશોકભાઈ જણાભાઈ રાઠોડ અપક્ષ 1778, પુનમભાઈ ભગાભાઈ રાઠોડ ભાજપ 380, બળવંતભાઈ પુનમભાઈ રાઠોડ કોંગ્રેસ 1114
અપક્ષની જીત
સરાલી મંગળભાઈ મોતીભાઈ પરમાર કોંગ્રેસ 1960, દીપીકાબેન વિપુલભાઈ ચૌહાણ બીજેપી 1246, સનાભાઇ છગનભાઈ રાઠોડ અપક્ષ 1410
કોંગ્રેસની જીત
રવદાવત અમરસિંહ અમરસિંહ પૂજાલાલ રાઠોડ બીજેપી 2160, શંકરભાઈ કોયાભાઈ રાઠોડ કોંગ્રેસ 1782
બીજેપી ની જીત
કઠલાલ તાલુકા પંચાયત 24 સીટોમાંથી
બીજેપી 17,
અપક્ષ 4,
કોંગ્રેસ 3
સીટ પર વિજય કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો.