Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 29°C

Vadodara

77 stories Updated સપ્ટેમ્બર 23, 2026

વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી

ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ 3 અને 4માં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ડભોઈના ધારાસભ્ય શૈલેષ…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્દઘાટન

વડોદરા શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે આધુનિક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જે સ્માર્ટ પોલીસિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. https://twitter.com/sanghaviharsh/status/2035233002440335683 ‘નેત્રમ…

· 2 min read

વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી

વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિક પટેલ’ રાખવા ઈચ્છા વ્યક્ત કરી છે. બાળપણમાં…

· 2 min read

વડોદરા : લગ્નના બહાને હિંદુ યુવતીને ભગાવી લઈ ગયો મુસ્લિમ યુવક, પોલીસે યુવતીને શોધી પરિવારને સોંપી

વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી એક યુવતી ગુમ થવાની ઘટના સામે આવતાં સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને યુવતીને શોધી કાઢી હતી. ત્યારબાદ યુવતીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી.…

· 3 min read

વડોદરા આજવા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના, આરોપીની ધરપકડ

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા Vadodara શહેરમાં ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કરનાર ઘટના સામે આવી છે. શહેરના Ajwa Road વિસ્તારમાં મહાવીર હોલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં ભાડે રહેતા યુવકે ખાનગી કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ…

· 2 min read

વડોદરા કપુરાઈ પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા, પોલીસ બેડામાં શોક

સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વડોદરા શહેરના Kapurai Police Station ખાતે ફરજ બજાવતી 27 વર્ષીય હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આકસ્મિક ઘટનાથી પરિવાર તેમજ પોલીસ વિભાગમાં…

· 2 min read

વડોદરા દિવાળીપુરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, કામકાજ સ્થગિત

વડોદરાના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત આવી ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ…

· 2 min read

મંજૂસર GIDCમાં ભીષણ આગ: કેમિકલના કારણે વિકરાળ જ્વાળાઓ, અનેક ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

વડોદરા જિલ્લાના સાવલી તાલુકો હેઠળ આવેલા મંજૂસર GIDC વિસ્તારમાં આજે એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં રહેલા જ્વલનશીલ કેમિકલ અને અન્ય પદાર્થોના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી મુજબ મંજૂસર ચોકડી…

· 2 min read

અક્ષદા દળવીનો કિકબોક્સિંગ કેળવણીમાં જોરદાર પ્રદર્શન, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ સાથે વડોદરાનું ગૌરવ વધાર્યું

તા. 4થી 8 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નવી દિલ્હીના કે.ડી.જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા 5મા ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં વડોદરાની અક્ષદા દળવીનો પ્રદર્શન એકદમ પ્રશંસનીય રહ્યું. અક્ષદાએ લાઇટ કોન્ટેક્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની રમતિયાળ કુશળતા સાબિત કરી, જ્યારે પોઇન્ટ ફાઇટમાં…

· 2 min read

વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકી : 16થી વધુ સ્કૂલો-કોલેજને ઈમેઈલથી ધમકી, તંત્ર એલર્ટ મોડમાં

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈમેઈલને કારણે સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વડોદરા અને અમદાવાદ શહેરની અનેક સ્કૂલો અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ…

· 3 min read