click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો
Gujarat

iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો

ચીન અને અમેરિકા વચ્ચેના વિવાદના પગલે Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે આપ્યું સ્થાન ભારતમાં વધતા મેન્યુફેક્ચરિંગના કારણે Apple બેટરીના સપ્લાય માટે ભારત ભરોસે

Last updated: 2023/12/12 at 5:40 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે Appleને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે Apple દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત્વ આપી રહ્યું છે. જેથી ભારતમાં વધી રહેલા મેન્યુફેક્ચરિંગને ધ્યાનમાં રાખીને, Appleએ તેના સપ્લાયર્સને ભારતમાં iPhone બેટરી બનાવવા માટે કહ્યું છે. જેના પગલે ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.

Contents
iPhone 16ની બેટરી બનશે હવે ભારતમાંચીન-અમેરિકાના વિવાદના કારણે ભારતનું મહત્વ વધ્યુંભારતે ઉત્પાદન માટે ઝડપ દર્શાવીભારતને થશે આ ફાયદા

iPhone 16ની બેટરી બનશે હવે ભારતમાં

Appleએ તેના તમામ સપ્લાયર્સને iPhone 16 સ્માર્ટફોનમાં મેડ ઈન ઈન્ડિયા iPhone બેટરીનો ઉપયોગ કરવાનો નિર્યણ લીધો છે. Appleના નિર્ણયથી ચીનને ઝટકો લાગી શકે છે. જેને તાજેતરના ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિવાદના પગલે ભારતને ઘણો ફાયદો થવાની આશા છે.

ચીન-અમેરિકાના વિવાદના કારણે ભારતનું મહત્વ વધ્યું

Apple ભારતમાં માત્ર iPhone 15ના ઉત્પાદનમાં વધારો જ નથી કરી રહ્યું, પરંતુ રિટેલ સ્ટોર્સ દ્વારા પણ તેની હાજરી વધારી રહ્યું છે. આ પ્લાનને ધ્યાનમાં રાખીને TATA ભારતમાં Apple રિટેલ સ્ટોર્સ ખોલશે તેમજ TATAએ તેની વિસ્ટ્રોન ફેક્ટરી બેટરી ઉત્પાદન માટે હસ્તગત કરી છે.

ભારતે ઉત્પાદન માટે ઝડપ દર્શાવી

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા ટવીટર પર આપેલી માહિતી મુજબ Appleના જાપાનીઝ સપ્લાયર TDK હરિયાણાના માનેસરમાં રૂ. 180 કરોડમાં iPhone બેટરી મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. તેનું ઉત્પાદન વર્ષ 2025માં શરૂ થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને ભારતમાં સ્થાનિક સ્તરે સ્માર્ટફોન બનાવવાની મંજૂરી આપવામાં સરકારે ઝડપ દર્શાવી છે.

ભારતને થશે આ ફાયદા

– ભારતમાં Appleના સૌથી મોટા સપ્લાયર ફોક્સકોને $1.5 બિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના માટે નવી ઉત્પાદન ફેક્ટરી સ્થાપવામાં આવશે

– 17માંથી 14 ચીની સપ્લાયર કંપનીઓએ ભારતમાં તેમની ઉત્પાદન લાઇનઅપ સેટ કરવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. આમાં સ્થાનિક ઉત્પાદકો સાથે ભાગીદારી કરવામાં આવશે

– ગયા વર્ષની સરખામણીમાં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ભારતમાંથી iPhoneની નિકાસમાં 177 ટકાનો વધારો થયો છે

– વર્ષ 2024 સુધીમાં Apple iPhoneનો માર્કેટ શેર 6 ટકાથી વધીને 8 ટકા થઈ શકે છે

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: 'Made in India'., @india, america, apple, Apple iPhone, breakingnews, china, Haryana, hindinews, indian government, internationalnews, iphone16, localnewsingujarat, newschannelinindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, tata, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપે ફરી ચોંકાવ્યા, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા CM, 2 નાયબ CM અને વિધાનસભા અધ્યક્ષના નામ પણ જાહેર
Next Article રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા.. જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?