click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ : ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ વાડજમાં સાયબર ક્રાઇમનો દરોડો, 162 ATM કાર્ડ સાથે બે આરોપી ઝડપાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ : ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ વાડજમાં સાયબર ક્રાઇમનો દરોડો, 162 ATM કાર્ડ સાથે બે આરોપી ઝડપાયા
AhmedabadGujarat

અમદાવાદ : ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ વાડજમાં સાયબર ક્રાઇમનો દરોડો, 162 ATM કાર્ડ સાથે બે આરોપી ઝડપાયા

ગુજરાતમાં સાયબર ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે એક મોટી સફળતા મેળવી છે.

Last updated: 2025/12/26 at 2:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં વધતી સાયબર ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડેના બેંક ખાતા) ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 162 ATM કાર્ડ, 18 મોબાઇલ ફોન, 41 સીમકાર્ડ, પાસબુક, લેપટોપ સહિત અંદાજે ₹2.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રોનીત ઉર્ફે ગણેશ ભિંદા અને લીના ભાટીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે પોતે ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરાયેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતી હતી. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ, ઓનલાઇન ગેમ્બલિંગ અને કાળા નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હતો. આરોપીઓ ખોટા રબર સ્ટેમ્પ, બોગસ MSME સર્ટિફિકેટ્સ અને ફર્જી પેઢીઓના નામે કરન્ટ તથા સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. ખાતું ખુલ્યા બાદ તેની ચેકબુક અને ATM કાર્ડ એકત્ર કરી રિષભ જૈન નામના સાગરીત મારફતે મુખ્ય સૂત્રધારોને કુરિયર કરી દેવામાં આવતા હતા. દરેક ખાતા બદલામાં આરોપીઓને ₹10,000થી વધુનું કમિશન મળતું હતું.

પોલીસ તપાસમાં આ પણ સામે આવ્યું છે કે આ સાયબર ક્રાઇમ નેટવર્ક વિદેશ સુધી વિસ્તરેલું છે. આરોપીઓ યુકે અને યુએસએના ઇન્ટરનેશનલ નંબરોથી સંચાલિત વોટ્સએપ ગ્રુપો—જેમ કે ‘MEGGIE GROUP’ અને ‘Professor Bank Group’—સાથે જોડાયેલા હતા. આ ગ્રુપોમાંથી ‘માર્કો’ અને ‘વિન ડીઝલ’ જેવા કોડનેમ ધરાવતા શખ્સોના ઈશારે સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 153 ફેડરલ બેંકના ATM કાર્ડ સહિત કુલ 162 કાર્ડ જપ્ત કર્યા છે. હાલ બંને આરોપીઓ સામે ગુનો નોંધી રેકેટના અન્ય સભ્યો અને આંતરરાષ્ટ્રીય કડીઓ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, MEGGIE GROUP, MSME સર્ટિફિકેટ્સ, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Politics, topnews, topnewschannelinindia, અમદાવાદ, ઓપરેશન મ્યુલ હંટ, ગુજરાત, ગેંગનો પર્દાફાશ, ચેકબુક અને ATM કાર્ડ, પોલીસ, ફર્જી પેઢીઓ, સાયબર ગુનાખોરી ડામવા, સાયબર ફ્રોડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય, VIP દર્શન અને સ્પર્શ દર્શન બંધ
Next Article અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?