click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો
GujaratKheda

નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો

નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો.

Last updated: 2025/06/25 at 2:54 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો. જેમાં, મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવો જોડાયા અને કટોકટી સમયના પ્રસંગોને યાદ કરી બંધારણીય હકોની જાળવણી કરવા કટિબદ્ધ થયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કટોકટી સમયની પરિસ્થિતિઓ વિશે વાત કરી હતી. જેમાં, પૂર્વ સાંસદ અને મિસાવાસી ડો. કે. ડી. જેસવાણીએ આ સમયના પોતાના સહિત અનેક અગ્રણીઓના કારાવાસના અનુભવો અને તેના લીધે ઊભી થયેલ સામાજિક રાજકીય અસ્થિરતા વિશે વાત રજૂ કરી કટોકટીની ગંભીરતા વિશે સમજણ આપી હતી.

નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ કટોકટી સમય દરમિયાન લાદવામાં આવેલ ફરજિયાત નસબંધી, મીડિયા સ્વાતંત્ર્ય પર તરાપ, કારાવાસ સહિતની બાબતો જણાવી કટોકટીનો ટૂંકો ઇતિહાસ પ્રસ્તુત કર્યો હતો.

લીગલ એડવાઈઝર શ્રી રાકેશ રાવ દ્વારા ભારતીય બંધારણીય અધિકારો, વાણી સ્વતંત્રતા, કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ,મૂળભૂત અધિકારોનું રક્ષણ, સુધારાનો અવકાશ વગરે મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડી બંધારણના અધિકારો માટે જાગૃત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કટોકટીનું ભારત અને આજના અમૃત ભારત વચ્ચેનો સરળ ભેદ સમજાવ્યો અને વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત કાર્યરત રહેવા સૌને અપીલ કરી હતી.

વધુમાં, બંધારણીય મહત્વને ઉજાગર કરવાના હેતુથી કાર્યક્રમ અંતર્ગત સંવિધાન હત્યા દિવસ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ અને નાટક પ્રસ્તુતિ નિહાળવામાં આવી હતી.

આ અવસરે બંધારણીય મૂલ્યોની સમજ આપતું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. મહાનુભવોએ આ પ્રદર્શન નિહાળી ‘લોંગ લીવ ડેમોક્રેસી’ બોર્ડ પર સિગ્નેચર પણ કર્યા હતા.

કાર્યક્રમ માં માતર ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પૂર્વ સાંસદ શ્રી ડૉ. કે.ડી. જેસવાણી, લીગલ એડવાઈઝર શ્રી રાકેશ રાવ, સરકારી વકીલ શ્રી ધવલ બારોટ, અગ્રણી શ્રી જાનવીબેન વ્યાસ, મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ, શ્રી રુદ્રેશ હુદડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ડેપ્યુટી માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી સહિત અનેક મહાનુભાવો, અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો કાર્યકમમાં સહભાગી બન્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

રિપોર્ટર – જયનાદ ભટ્ટ (ખેડા)

You Might Also Like

ભારતને ગ્રીન એનર્જીનું ગ્લોબલ લીડર બનાવશે અદાણી ગ્રુપ, વૈશ્વિક નિકાસનું પણ બનશે હબ

ગાઝામાં ફરી ભારેલો અગ્નિ : હમાસે 7 ઈઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા

‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ

યુદ્ધ રોકાયા બાદ ઇરાન એક્શનમાં, 700 ઇઝરાયેલી જાસૂસ પકડ્યા, 3ને ફાંસી પર ચઢાવ્યા

આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી

TAGGED: @india, Constitution Assassination Day, gujarat cm, gujarati news, Kheda, Nadiad, Nadiad Ambedkar Hall, nadiad news, news channel in india, oneindianews, Pee Road, top news, આંબેડકર હોલ, ખેડા- નડિયાદ, નડિયાદ, પીજ રોડ, સંવિધાન હત્યા દિવસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
Next Article સંવિધાન હત્યા દિવસ નિમિતે જેલવાસ ભોગવનાર મીસાવાસીઓનું સન્માન કરાયુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભારતને ગ્રીન એનર્જીનું ગ્લોબલ લીડર બનાવશે અદાણી ગ્રુપ, વૈશ્વિક નિકાસનું પણ બનશે હબ
Gujarat જૂન 25, 2025
ગાઝામાં ફરી ભારેલો અગ્નિ : હમાસે 7 ઈઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા
Gujarat જૂન 25, 2025
‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
Gujarat જૂન 25, 2025
યુદ્ધ રોકાયા બાદ ઇરાન એક્શનમાં, 700 ઇઝરાયેલી જાસૂસ પકડ્યા, 3ને ફાંસી પર ચઢાવ્યા
Gujarat જૂન 25, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?