click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Jamnagar > જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે
Jamnagar

જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, અને પ્રતિદિન ગણપતિ દાદાની મહાઆરતી ઉપરાંત ધૂન, ભજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

Last updated: 2025/08/26 at 6:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશાળ ધામધૂમ સાથે ઉત્સવનું આયોજન થવાનું છે. ખાસ કરીને આ વર્ષે મંડળ દ્વારા મૂષક પાલખી થીમ પર આધારિત ગણપતિ બાપ્પાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન અને ચાંદીના ગણપતિની મૂર્તિ પણ સ્થાપિત થવાની છે. મૂષક પાલખી ઉપર વિશેષ રીતે સુશોભિત ગણેશજીની મૂર્તિ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ સાંજે 6 વાગ્યે વાજતે ગાજતે કરવામાં આવેલી શોભાયાત્રા પછી પ્રતિષ્ઠિત થશે. આ શોભાયાત્રાનો પ્રારંભ ખંભાળીયા ગેઇટ વિસ્તારથી થશે અને હવાઈચોક, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર માર્ગે પસાર થઈ ચાંદી બજાર વિસ્તારમાં પહોંચશે, જ્યાં તેનો સમાપન થશે. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં અનેક ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જોડાય છે, જેમાં સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ સર્જાય છે.

મંડળ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના બાદ રોજ સવારે અને સાંજે મહારાષ્ટ્રીયન મરાઠી આરતી યોજાશે. 31 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે 8:30 વાગ્યે 151 દીવાના દીપોથી મહાઆરતી યોજાશે, ત્યારબાદ રાત્રે 10 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાશે. 2 સપ્ટેમ્બર, 2025ના રોજ હર્ષિદા ગરબા મંડળ દ્વારા રાત્રે 10 વાગ્યે ભજનનો કાર્યક્રમ યોજાશે. અંતિમ દિવસે, 6 સપ્ટેમ્બર, 2025ના રોજ ભવ્ય વિસર્જન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા બપોરે 12 વાગ્યે ચાંદી બજારથી પ્રારંભ થશે અને હવાઈચોક, એસટી રોડ, સાત રસ્તા થઈને વિશાલ હોટલની નજીક આવેલ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવશે.

શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમોમાં જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી ગણપતિ બાપ્પાની ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ વધુ ભવ્યતા સાથે ઉજવાઈ શકે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતમાં બનાવટી પનીર-ચીઝ સામે FDCAનો મેગા એક્શન : 1,705 કિલો ડેરી એનાલોગ જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી

જામનગરમાં યુવતીના અપહરણ બાદ દુષ્કર્મનો આરોપ, પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા

જામનગરમાં 12 દિવસીય જગન્નાથ રથયાત્રા મહોત્સવ શરૂ, 27 જુલાઈ સુધી ધાર્મિક કાર્યક્રમો

જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત

રિલાયન્સ-મેટાની ઐતિહાસિક ભાગીદારી : ગુજરાતના જામનગરમાં ઊભું થશે ભારતનું પ્રથમ AI-Enabled Data Center

TAGGED: Chandi Bazaar, Ganesh festival, jamnagar, Jamnagar District, Shree Ganesh festival, silver ganpati, ગણપતિ દાદા, ગણેશોત્સવ, ચાંદી બજાર, જામનગર, ભવ્ય શોભાયાત્રા, શ્રી ગણેશ મરાઠા મંડળ, સાર્વજનિક ગણેશોત્સવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓની ચકાસણી: 250 સ્થળે રેડ, 5ના વિઝા સમાપ્ત
Next Article અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત
Gujarat Surat ઓગસ્ટ 17, 2026
ગુજરાત પોલીસનો મેગા ટેક મિશન: 80,000થી વધુ CCTVને જોડશે AI, ₹37 લાખના ઇનામ સાથે દેશની સૌથી મોટી હેકાથોન
Gujarat ઓગસ્ટ 17, 2026
મહીસાગરમાં GBSને પગલે ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ, લુણાવાડામાં હોટલો-શાળાઓ-છાત્રાલયોમાં સઘન ચેકિંગ
Gujarat Mahisagar ઓગસ્ટ 17, 2026
અમદાવાદ RPFની મોટી કાર્યવાહી: જોધપુરની બે સગીર છોકરીઓને ટ્રેનમાંથી સુરક્ષિત બચાવી, બે યુવકોની ધરપકડ
Ahmedabad Gujarat ઓગસ્ટ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?