click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

Last updated: 2025/06/23 at 11:35 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકાઓમાં ઝપાઝપી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જોડિયા ખાતે 7.17 ઈંચ, પલસાણા ખાતે 5.6 ઈંચ, મેંદરડા ખાતે 5.7 ઈંચ, અમીરગઢમાં 5 ઈંચ, કેશોદમાં 4.9 ઈંચ અને કાલાવડમાં 4.6 ઈંચ વરસાદ થયો છે. રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે.

હવામાન વિભાગે 23મી જૂન માટે પણ અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર અને નર્મદા જેવા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

24 જૂનના દિવસે હવામાન વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 16થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઑરેન્જ એલર્ટ જાહેર થયું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં યેલો એલર્ટ છે.

આગામી 25 જૂને પણ સ્થિતિ ગંભીર રહેશે. આ દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઑરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

26 જૂનથી 28 જૂન સુધી રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાત માટે આ દિવસોમાં પણ ગાજવીજ અને ધોધમાર વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યુ છે. જેથી NDRF તેમજ સ્થાનિક તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરાઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે

એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું

કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું

TAGGED: CM Gujarat, gujarati news, gujarti news, Heavy-rains, latest news, rain, talukas, top news, top news channel, Yellow alert for rain, ગુજરાત, ધોધમાર વરસાદ, ભારતીય હવામાન વિભાગે, ભારે વરસાદ, મેઘરાજાની મહેર યથાવત, યેલો એલર્ટ, હવામાન વિભાગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
Next Article કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે
Gujarat જૂન 23, 2025
એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો
જૂન 23, 2025
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
Gujarat જૂન 23, 2025
કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત
Gujarat Mehsana જૂન 23, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?