click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત-યુકે ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને સ્ટાર્મરના હસ્તાક્ષર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત-યુકે ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને સ્ટાર્મરના હસ્તાક્ષર
Gujarat

ભારત-યુકે ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને સ્ટાર્મરના હસ્તાક્ષર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની મુલાકાતે છે. આ દરિમયાન તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Last updated: 2025/07/24 at 4:49 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે છે, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે લાંબા સમયથી અપેક્ષિત અને વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારને ભારત-બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

#WATCH लंदन: भारत और ब्रिटेन ने व्यापक आर्थिक और व्यापार समझौते पर हस्ताक्षर किए।#IndiaUK #FTA #NarendraModi #KeirStarmer #LondonVisit #FreeTradeAgreement

[ Narendra Modi, Keir Starmer, London, Comprehensive Economic Agreement, bilateral trade ] pic.twitter.com/PyzAZKwmGD

— One India News (@oneindianewscom) July 24, 2025

પીએમ મોદીએ કરાર અંગે જણાવ્યું કે, “આજે આપણા સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. મને આનંદ છે કે ઘણા વર્ષોની મહેનત પછી આજે આપણા બંને દેશોએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.” કરાર કરતાં પહેલા મોદીએ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને કિંગ ચાર્લ્સ તૃતીય સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો, સામૂહિક વિકાસ અને ભવિષ્યની સહકારની દિશા અંગે ચર્ચા કરી હતી.

#WATCH | London, UK: PM Narendra Modi says, "Today marks a historic day in our relations. I am delighted that after the hard work of several years, today our two nations have signed the Comprehensive Economic and Trade Agreement."

(Video source: ANI/DD)#PMModiInUK pic.twitter.com/ZioLb9qNgt

— ANI (@ANI) July 24, 2025

વડાપ્રધાન સ્ટાર્મરે પણ આ કરારને “નોકરીઓ અને આર્થિક વિકાસ માટેની મોટી જીત” તરીકે વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, “આ કરારથી ટેરિફમાં ઘટાડો થશે, જેના કારણે કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનો જેવી વસ્ત્રોથી માંડીને નિત્ય ઉપયોગી વસ્તુઓની કિંમત ઓછી થશે.”

શું છે FTA?

FTA એટલે કે મુક્ત વેપાર કરાર, એ એવો કરાર છે જે બે દેશો વચ્ચેના વેપારને સરળ અને ખર્ચ-પ્રમાણે અસરકારક બનાવે છે. આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના ઉત્પાદનો પર લાગતી આયાત ડ્યૂટી (Import Duty), ટેરિફ અને અન્ય ટેક્સમાં ઘટાડો કરે છે અથવા તેને પૂર્ણપણે દૂર કરે છે. ભારત અને બ્રિટન વચ્ચે આ પ્રકારના FTA માટે છેલ્લા ત્રણ વર્ષથી સતત વાટાઘાટો ચાલી રહી હતી, જે હવે પૂર્ણ થયા છે.

#WATCH | PM Narendra Modi meets Prime Minister of the UK, Keir Starmer, in London

(Video source: ANI/DD)#PMModiInUK pic.twitter.com/RjAAGxmzen

— ANI (@ANI) July 24, 2025

આ કરારના અમલથી ભારત માટે ચામડાંના ઉત્પાદનો, જૂતા અને કપડાં જેવી ચીજવસ્તુઓ બ્રિટનમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે નિકાસ કરી શકાશે. બીજી તરફ, બ્રિટનથી ભારતમાં વ્હિસ્કી અને કાર જેવી ચીજવસ્તુઓની આયાત ઓછી કિંમતે શક્ય બનશે.

મોદી કેબિનેટે 23 જુલાઈએ આ કરારને મંજૂરી આપી હતી. હવે આ કરાર બ્રિટિશ સંસદમાંથી પણ મંજૂર થવાના પ્રોસેસમાં છે, ત્યાર બાદ જ તેનો અમલ શરૂ થશે. આ કરાર બંને દેશો માટે ન કેવલ વેપારિક પાયાને મજબૂત બનાવશે, પરંતુ નવી રોકાણની તકો અને નોકરીઓ પણ સર્જશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, britain, British Prime Minister Keir Starmer, FTA, gujarat cm, gujarati news, india-uk, international news, latest news, Narendra Modi, Prime Minister Narendra Modi, top news, trade deal, બ્રિટન, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, ભારત, ભારત-બ્રિટન, મુક્ત વેપાર કરાર, લંડન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હિમાચલના મંડીમાં બસ દુર્ઘટના : 5નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
Next Article 26/11 માટે 2005થી શરૂ થઈ હતી તૈયારી, તહવ્વુર રાણાએ શરૂ કરી હતી ફર્જી કંપની: NIA ચાર્જશીટમાં ખુલાસો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?