તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડ દ્વારા ૧ કરોડ થી વધુનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
સોનગઢ થી ઉચ્છલ હાઈવે રોડ પર ભડભુંજા ગામની સીમમાંથી આઇસર ટેમ્પામાં લોખંડના પતરા ના બોક્સમાં હેરાફેરી કરતા ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો.
પ્રોહિબેશન ના જથ્થો કુલ કિંમત રૂપિયા ૧ કરોડ થી વધુ ન મુદ્દા માલ સાથે ૧ આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો અને ૨ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel