Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

ઓડ સરદાર પટેલ વિનય મંદીર હાઇસ્કૂલમાં પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપતા ઓડ ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ

ઓડ સરદાર પટેલ વિનય મંદીર હાઇસ્કૂલમાં પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપતા ઓડ ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ

ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કૂલમાં પરીક્ષાના પ્રથમ દિવસે કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી,મોં મીઠા કરાવી,પેન આપી સ્વાગત તેમજ શુભેચ્છાઓ આપવામા આવી આ પ્રસંગે નેં સ્કૂલ મંડળના હોદ્દેદારો, આચાર્ય, શિક્ષકગણ,તથા મહેમાનોએ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ અપવામા આવ્યો.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ રહીત, શાંતિપૂર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

રિપોર્ટર-ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.