click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારાની તૈયારી, કાયદામાં સુધારો કરવા માટે સમિતિ રચાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારાની તૈયારી, કાયદામાં સુધારો કરવા માટે સમિતિ રચાશે
Gujarat

ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારાની તૈયારી, કાયદામાં સુધારો કરવા માટે સમિતિ રચાશે

ગુજરાતમાં મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં મોટા ફેરફારો કરવામાં આવશે. આ ફેરફારો માટે નિવૃત IAS અધિકારીઓની અધ્યક્ષતામાં બે સમિતિની રચના કરવામાં આવશે.

Last updated: 2025/12/30 at 1:16 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં જમીન વ્યવસ્થાપન અને મહેસૂલ પ્રણાલીને વધુ આધુનિક તથા વ્યવહારુ બનાવવા માટે મહેસૂલ અને ગણોતધારાના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ સુધારાઓ માટે નિવૃત IAS અધિકારીઓની અધ્યક્ષતામાં બે અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવશે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1779માં વ્યાપક સુધારો કરવા માટે મૂળ કાયદાની સમીક્ષા અને ફેરફારો અંગે સલાહ આપવા નિવૃત IAS અધિકારી સી. એલ. મીનાની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિ બનાવવામાં આવશે.

આ ઉપરાંત, મહેસૂલ અધિનિયમ સાથે સંકળાયેલા ઠરાવો અને નિયમોમાં સુધારો કરી નવો કાયદો ઘડવા માટે બીજી સમિતિની રચના કરાશે, જેના અધ્યક્ષ તરીકે નિવૃત IAS અધિકારી જે. કે. આસ્તિક રહેશે. આ સમિતિ મૂળ કાયદા સિવાયના સંબંધિત કાયદા, નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરીને જરૂરી સુધારાઓ અંગે ભલામણ કરશે.

રાજ્યમાં ગણોત વહિવટ અને ખેતીની જમીન સંબંધિત 1948ના કાયદામાં પણ સુધારો કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. બિનખેડૂતને ખેતીની જમીન આપવાના મુદ્દે વિવિધ વિકલ્પો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. બંને સમિતિઓ ખેડૂત સંગઠનો, કિસાન સંઘ અને ક્રેડાઇ (CREDAI) સાથે બેઠક કરીને તેમના સૂચનો મેળવશે. આ ઉપરાંત બાર એસોસિએશન સાથે પણ ચર્ચા કરી તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે, જેના આધારે રાજ્યમાં જમીન અને મહેસૂલ કાયદામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂકવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, gujarat, Gujarat Land Revenue Act 1779, gujarati news, IAS અધિકારી સી. એલ. મીના, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, કેન્દ્ર અને રાજ્ય સરકાર, ગુજરાત, જમીન મહેસૂલ અધિનિયમ 1779, નિવૃત IAS અધિકારીઓ, મહેસૂલ અને ગણોતધારાના કાયદા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કુલદીપ સેંગરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કડક, કોઈ પણ કેસમાં મુક્ત ન કરવાની સ્પષ્ટ સૂચના
Next Article DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?