નડીયાદ શ્રી સંતરામ દેરી ખાતે તુલસી વિવાહનો ઉત્સવ યોજાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસજી મહારાજની પ્રેરણાથી તુલસી વિવાહનો ઉત્સવ પૂર્ણ થયો. આ ઉત્સવમાં 5000થી પણ વધુ…










