અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી
અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ...
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ભારે ડિમોલિશન ડ્રાઈવ શરૂ
અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની કડક કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયું છે. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડ?...
અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ
અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમા?...
અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્?...
અમદાવાદ : એનઓસી વિના 385 પીજીને AMC દ્વારા નોટિસ, મોટી કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) વ્યવસ્થા પર નિયંત્રણ લાવવા માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકાની મુખ્ય જોગવાઈ એ છે કે હવે કો?...
સેવન્થ ડે સ્કૂલ ‘ટ્રસ્ટ’ નહીં, કંપની હોવાનું ખુલ્યું ; AMC તપાસમાં ગેરરીતિ બહાર
અમદાવાદમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાના કેસ બાદ વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થ...
ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર
આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિય?...
સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ
અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામ?...
અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્...
અમદાવાદમાં ત્રણ દિવસ રહેશે પાણી કાપ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 17 વોર્ડમાં નહીં આવે પાણી
અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી ?...