Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

અમદાવાદ

258 stories

ગણતંત્ર દિવસ 2026 : NIDના 350 કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ ભવન માટે ખાસ હસ્તકલા કાર્ડ તૈયાર કર્યા

ગણતંત્ર દિવસ 2026 નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન માટે મોકલાતા નિમંત્રણ પત્રો આ વખતે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલા છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ જવાબદારી નિભાવતી આવી રહી છે. આ વર્ષના નિમંત્રણ પત્રોની વિશેષતા એ…

· 2 min read

આણંદમાં PIBનું ‘વાર્તાલાપ’ વર્કશોપ : GRAM G યોજના ગામડાઓથી વિકસિત ભારત 2047નું માર્ગદર્શન

ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે 'વાર્તાલાપ' નામે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું. અતિથિ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપૂત, મનરેગા લોકપાલ સુનીલ વિજયવર્ગીય અને વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલે પત્રકારોને સંબોધ્યા. PIBના સહાયક…

· 2 min read

વિરમગામ-અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની તંત્રની ઝુંબેશ જોરદાર રીતે આગળ વધી રહી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા જખવાડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી, જેમાં હાઈવેની કિંમતી સરકારી જમીન પર વર્ષોથી…

· 2 min read

ગુજરાતમાં વધુ એક વૈશ્વિક નેતાની મુલાકાત, PM મોદી કરશે અમદાવાદમાં સ્વાગત

અમદાવાદમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરની રાજકીય ગતિવિધિ જોવા મળશે, કારણ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 અને 13 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ એરપોર્ટ પર તેમનું…

· 2 min read

અમદાવાદ: CG રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત

અમદાવાદના હૃદયસમાન સી.જી. રોડ પર મોડી રાત્રે સ્પીડ અને સ્ટંટના ઘાતક ક્રેઝે એક આશાસ્પદ યુવકનો જીવ લઈ લીધો છે. પૂરપાટ ઝડપે દોડતી મોંઘેરી બાઈકે રસ્તો ઓળંગી રહેલા 25 વર્ષીય શ્રમિક યુવકને એટલી જોરદાર ટક્કર મારી કે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું…

· 2 min read

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી

નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં 'જય મહારાજ'ના ગગનભેદી નાદ સાથે બોરની ઉછામણી કરીને ધન્યતા અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 2 min read

રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજિશ રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક બાયોલોજિકલ ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાનો…

· 2 min read

ક્રીડા ભારતીના ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે સમાપન સમારોહ યોજાયો

ક્રીડા ભારતીનું ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ આજરોજ કલ્કિ તીર્થધામ, પ્રેરણાપીઠ, પીરાણા માર્ગ, કર્ણાવતી, ગુજરાત ખાતે યોજાઈ ગયો. સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે અલોક કુમાર (સહ સરકાર્યવાહ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) તથા હર્ષભાઈ સંઘવી (ઉપ મુખ્યમંત્રી અને રમત ગમત મંત્રી,…

· 3 min read

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર - બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે…

· 2 min read

15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કુલ પાંચ તબક્કામાં શરૂ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં…

· 3 min read