નડિયાદ ખાતે ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા તથા ડ્રોન શો ‘નમોત્સવ’ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, જેનો ઉત્સાહ આ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. આ અવસરે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા…










