Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

ભારત

2,431 stories

ધ બેંગાલ ફાઈલ્સ: ક્રૂર ઇતિહાસ અને ભયાનક વર્તમાનને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ

ભારતના ઇતિહાસને લઈને એક મોટો તર્ક હંમેશાં ઊઠતો રહ્યો છે કે આપણને શાળાઓમાં કે મુખ્યધારાના પુસ્તકોમાં જે ભણાવવામાં આવ્યું છે, તેમાં અનેક મુદ્દાઓ એકતરફી રીતે રજૂ કરાયા છે. પ્લાસી અને બક્સરના યુદ્ધોની તારીખો, અંગ્રેજ શાસન ક્યારે શરૂ થયું અને ક્યારે…

· 5 min read

NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ

ભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં એનડીએ (NDA)ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તેમણે વિપક્ષી INDI ગઠબંધન દ્વારા સમર્થિત ઉમેદવાર અને સુપ્રીમ…

· 3 min read

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા

ભારત પોતાની નૌસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે હવે પરમાણુ ઉર્જાથી ચાલતું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યું છે. 6 ઓગસ્ટ 2025ના રોજ રક્ષા મંત્રાલયે “ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025)” જાહેર કરી હતી, જેના અંતર્ગત…

· 3 min read

ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે ભ્રષ્ટાચાર, રોજગારની તંગી અને સરકાર…

· 3 min read

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન, રાધાકૃષ્ણને મંદિરમાં કરી પૂજા-અર્ચના

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ છેલ્લા કેટલાક દિવસોથી તેજ બની ગઈ હતી.…

· 3 min read

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર વાટાઘાટોના 13મા તબક્કાની નવી દિલ્હીમાં શરૂઆત થશે

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો હવે મહત્વના તબક્કે પહોંચી છે. આ અઠવાડિયામાં નવી દિલ્હીમાં વાટાઘાટોના 13મા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે, જેમાં બૌદ્ધિક સંપત્તિ અધિકારો, કસ્ટમ્સ, ડિજિટલ વેપાર અને…

· 2 min read

ફક્ત ડિજિટલ જ નહીં, વાસ્તવિક પણ: GST 2.0માં ક્યારે, કેટલી બચત? મોદી સરકારની વેબસાઈટ પર તપાસો!

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. હવે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. GST કાઉન્સિલે જૂના ચાર સ્લેબને (5%, 12%, 18% અને 28%) નાબૂદ કરીને તેને માત્ર બે દરો – 5% અને 18%માં…

· 4 min read

‘કોમ્યુનિટી નોટ્સ દરેકને સુધારે છે, કોઈ અપવાદ નહીં’: નવારોના ‘પ્રોપગેન્ડા’વાળા આરોપ બાદ મસ્કનો જવાબ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેના પરિણામે સોશિયલ મીડિયા પર તેમની કટાક્ષ અને મજાક થઈ રહી છે. નવારોએ એક્સ (X) પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ભારત પર આરોપ લગાવ્યો કે તે…

· 3 min read

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day)ની ઉજવણી થતી હોય છે, પરંતુ આ ઉજવણી ગીધની અતિશય ઘટતી વસ્તીને કારણે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પરિસ્થિતિ વધુ ગંભીર…

· 4 min read

‘રશિયન ઓઈલ હોય કે અન્ય કોઈ વસ્તુ, ક્યાંથી ખરીદવી તે અમારો નિર્ણય’: નાણામંત્રી નિર્મલા સીતારમણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અને રશિયાથી તેલ ખરીદવા મુદ્દે ઊભેલા તણાવ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખૂબ જ સ્પષ્ટ અને દૃઢ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પોતાના આર્થિક હિતોને પ્રથમ…

· 3 min read