Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

ભારત

2,431 stories

મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે

ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિસ્ટ વચ્ચે કઠિન સ્પર્ધા બાદ મનિકાએ તાજ પોતાના નામે કર્યો અને…

· 2 min read

શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ

ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જુલાઈમાં અવકાશ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરેલા…

· 2 min read

‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા અભિયાન (SIR)ને લઈને વિપક્ષોમાં ભારે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ…

· 4 min read

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા

અમેરિકા અને ભારત વચ્ચે વધેલા વેપાર તણાવની વચ્ચે ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનતા જાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો, જેનાથી બંને દેશો…

· 3 min read

હુરુન યાદીમાં 94 નવા અબજપતિ, 300 ભારતીય પરિવારનો દૈનિક ₹7,100 કરોડ વેપાર

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને સાથે સાથે અબજોપતિ પરિવારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ-હુરુન ઈન્ડિયા 2025ની તાજી રિપોર્ટ અનુસાર, આ વર્ષે યાદીમાં 94 નવા અબજોપતિ પરિવારો…

· 4 min read

અમેરિકાના BAPS મંદિર પર ખાલિસ્તાનીઓએ ચીતર્યા આપત્તિજનક નારા

તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર જન્માષ્ટમી પહેલાં અમેરિકાના ગ્રીનવુડ (Greenwood) સ્થિત એક હિંદુ મંદિરમાં તોડફોડ (Temple Vandalised) કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 10 ઑગસ્ટના રોજ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા માધ્યમ…

· 2 min read

વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ

ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ્ચે આ વિભાજન એ એવી વિભીષિકા બની,…

· 5 min read

વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫ ટકા ટેરિફ લગાવવાના નિર્ણયથી દેશમાં કાર્યરત વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રોમાં ભારે ચિંતા વ્યકત થઈ છે અને નિકાસકારોને તાત્કાલિક ટેકો આપવા રજૂઆત કરવામાં આવી છે. ગારમેન્ટસ, ઓટો કમ્પોનેન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ક્ષેત્રો…

· 2 min read

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાંતિ કરાર માટે આપવામાં આવેલી સમય મર્યાદાના થોડા દિવસ પહેલા જ થઈ હતી. બેઠક…

· 2 min read

‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન

અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત…

· 3 min read