અમદાવાદના નરોડામાંથી ઝડપાઈ નકલી પાસપોર્ટ પર રહેતી કેન્યાની મહિલા
અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારો કિસ્સો ઉકેલ્યો છે, જેમાં કેન્યાની નાગરિક આર્ચિંગ રેબેકા આવુરને એક હોટલમાંથી ઝડપી લેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલ?...
દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેના તાજેતરના પગલાંમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર રફીક ઉર્ફે વ...
અમદાવાદમાં 7 જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ
અમદાવાદ શહેરમાં આજે (23 જાન્યુઆરી) વહેલી સવારે સાત જેટલી જાણીતી સ્કૂલોને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ સંત કબીર સ્કૂલની ત્રણ બ?...
અમદાવાદમાં પારિવારિક દુર્ઘટના, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત
અમદાવાદના શહેર વિસ્તારમાં પોશ માનાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી હત્યા બાદ આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસ?...
અમદાવાદ : 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોક કેસમાં દોઢ વર્ષથી ફરાર
અમદાવાદમાં લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલો કુખ્યાત આરોપી અઝહર અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની સંયુક્ત ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે જુહાપુરા–વ?...
અમદાવાદ પોલીસનું Operation Hawk-Eye, 29 ભાગેડું આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક પ્રહાર કરતા શહેર પોલીસ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ ઝોન-7 દ્વારા હાથ ધરાયેલા ખાસ “Operation Hawk-Eye” અંતર્ગત ?...
જૂની અદાવતમાં હિંદુ પરિવાર પર હુમલો, શાહરૂખ સહિતના ટોળા સામે FIR : સાણંદના કલાણા કેસની ઘટના
અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં છેલ્લા બે દિવસથી જૂની અદાવતને કારણે અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના અમુક માથાભારે મુસ્લિમ શખ્સોએ એક હિંદુ પરિવાર પર હુમલો કરીને પરિસ્થિતિ વણ?...
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક સ્કૂલોમાં રજા જાહેર
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભ...
અમદાવાદની 8 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકી, બાળકોને ઘરે રવાના કરાયા
અમદાવાદમાં શાળાઓને લઈને ફરી એકવાર બોમ્બ ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે શહેરના શિક્ષણ તંત્રમાં અને વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે સવારે અંદાજે 8:33 વાગ્યે અમદાવાદની...
કરોડોની જમીનનું કૌભાંડ : કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો સહિત 8 સામે ગુનો
અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવેલું આ કૌભાંડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દસ્તાવેજોની ખોટી બનાવટ અને સરકારી કચેરીઓમાં ઠગાઈ દ્વારા જમીન હડપ કરવાની એક ગંભીર ઘટના તરીકે સામે આવ્યું છે. બિલ્ડિંગ...