ગોવામાં BJPની જીતથી ગદગદ PM મોદી, કહ્યું – ગોવા સુશાસન સાથે ઉભું છે
ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA) ગઠબંધનની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ગોવાની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે “ગોવા સુશાસનની સાથે ઊભું છે, ગોવા પ્રગતિશીલ રાજકારણની સાથે ઊભું છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ–MGP (NDA)…










