Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 29°C

Breaking news

5,316 stories

વિદેશી પક્ષીઓનો થોળમાં કલરવ, 60 હજારથી વધુ પક્ષીઓનો મેળાવડો

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં યાયાવર અને વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડી તાલુકાના થોળ તળાવમાં છેલ્લા બે મહિનાથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા આકર્ષક વિદેશી પક્ષીઓનો વિશાળ…

· 4 min read

અમદાવાદની શાળાઓ બાદ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવ બાદ હવે વડોદરામાં પણ ધમકી ભરેલો ઈ-મેલ મળતાં રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમો…

· 2 min read

‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને દેશના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર અનિલ સુતારે ગુરૂવારે (18 ડિસેમ્બર) આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે બુધવારે (17 ડિસેમ્બર) મોડી…

· 2 min read

કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં આગ : ભાજપનો TMC પર આરોપ, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નવા દસ્તાવેજો અપાવવાનું કાવતરું

પશ્ચિમ બંગાળના કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં આવેલી ઘુની (Ghuni) ઝૂંપડપટ્ટીમાં 18 ડિસેમ્બરની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદાજે 100થી વધુ ઝૂંપડાંઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા.…

· 3 min read

‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા – મોરારિબાપુ

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાયાં આ પ્રસંગે મોરારિબાપુએ 'સવિશેષ', 'વિશેષ' અને 'શેષ'નું સન્માન અન્યો કરે છે, 'નિઃશેષ'નું સન્માન પરમાત્મા કરે છે, તેમ ઉદ્બોધન કર્યું. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સામાજિક કેળવણી સંસ્થા શિશુવિહારમાં મોરારિબાપુના અધ્યક્ષસ્થાને માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન…

· 3 min read

સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,800 ની નીચે, મીશો 5% વધ્યો

આજે વૈશ્વિક બજારોમાંથી ભારતીય શેરબજાર માટે સ્પષ્ટ રીતે નબળા સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટી હળવા દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યો છે, જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં શરૂઆત સાવચેત અથવા નરમ રહી શકે છે. એશિયન બજારોમાં પણ વ્યાપક નબળાઈ…

· 2 min read

ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ

રાજ્ય ગૃહ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ખોલવામાં આવેલા 17 મ્યુલ અકાઉન્ટ મારફતે થયેલી ₹3 કરોડ 38 લાખ 27 હજાર 790 રૂપિયાની સાયબર ઠગાઈનો ભેદ ઉકેલ્યો છે.…

· 3 min read

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વક્ફને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણાવી, સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે વક્ફને હવે અન્ય તમામ ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે અને સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડે પણ નિયત કોર્ટ ફી ફરજિયાત ભરવી પડશે. હાઈકોર્ટે જણાવ્યું કે કાયદાની નજરે…

· 3 min read

દિલ્હી પોલીસે અનમોલ બિશ્નોઈ ગેંગના 5 ખતરનાક શૂટરોની ધરપકડ કરી

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સંગઠિત ગુનાખોરી સામે મોટી સફળતા મળી છે. કુખ્યાત આરજુ–અનમોલ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગ સાથે જોડાયેલા પાંચ ખતરનાક શૂટરોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ કોન્ટ્રાક્ટ કિલિંગ, ગેંગ વોર અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં…

· 2 min read

પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર : કબડ્ડી ખેલાડી હત્યાકાંડનો શૂટર ઠાર, 2 પોલીસ જવાન ઘાયલ

પંજાબના મોહાલીમાં પોલીસ અને અસામાજિક તત્ત્વો વચ્ચે થયેલા એન્કાઉન્ટરે ભારે ચકચાર મચાવી છે. મોહાલીના લાલડ્રા વિસ્તારમાં લહલી નજીક એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) અને ગુનેગારો વચ્ચે ગોળીબાર થયો, જેમાં કબડ્ડી ખેલાડી તથા પ્રમોટર કુંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બલાચૌરિયાની હત્યામાં સંડોવાયેલ…

· 2 min read