Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

Breaking news

5,316 stories

મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં અવૈધ ધર્માંતરણના એક મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. દેહાત કોટવાલી પોલીસે ખરહરા ગામમાં આવેલી એક ચર્ચમાં દરોડા પાડીને હિંદુ પરિવારોને પ્રલોભન આપીને ઈસાઈ ધર્મમાં ફેરવવાના આરોપસર કુલ 11 લોકોની ધરપકડ કરી છે. ધરપકડમાં ચર્ચના પાદરી ભોલાનાથ…

· 3 min read

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત :15 જાન્યુઆરીએ મતદાન, 16 જાન્યુઆરીએ પરિણામ

મુંબઈની સૌથી શક્તિશાળી અને દેશની સૌથી ધનાઢ્ય લોકલ બોડી ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી આખરે જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવાર, 15 ડિસેમ્બરના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને 16 જાન્યુઆરીએ…

· 2 min read

બિલાલે નિકાહ પહેલાં પ્રેમિકા ઉમાની કરી હત્યા, હરિયાણા પોલીસે ધરપકડ કરી

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બિલાલ નામના યુવકને તેની હિંદુ પ્રેમિકા ઉમાની નિર્મમ હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. ઉમા છેલ્લા લગભગ બે વર્ષથી બિલાલ સાથે લિવ-ઇન સંબંધમાં રહી રહી હતી.…

· 3 min read

NIAએ પહલગામ હુમલા મામલે દાખલ કરી ચાર્જશીટ

પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના લગભગ આઠ મહિના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક મોટા ખુલાસા સાથે કુલ 7 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સોમવાર, 15 ડિસેમ્બરના રોજ NIAએ જમ્મુ સ્થિત વિશેષ અદાલતમાં આ 1,597 પાનાની વિસ્તૃત ચાર્જશીટ રજૂ…

· 3 min read

૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળા ગેરકાયદેસર…

· 6 min read

અચાનક થઈ રહેલા અવસાનને કોરોના વેક્સિન સાથે સંબંધ નથી

છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાઓમાં અચાનક મૃત્યુના વધતા બનાવોને લઈને અનેક અટકળો ચાલી રહી હતી અને તેમાં કોરોનાની રસી (કોવિડ વેક્સિન)ને કારણ ગણાવતી વાતો પણ સોશિયલ મીડિયા અને જાહેર ચર્ચામાં સામે આવી હતી. આ તમામ ભ્રમો પર પૂર્ણવિરામ મૂકતા એમ્સ…

· 2 min read

સેન્સેક્સ 490 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25900ની નજીક, એટરનલ, સ્વિગી 2.5% ઘટ્યો

આજે બજારના સંકેતોને સમગ્રી રીતે જોવામાં આવે તો નિફ્ટી માટે સ્પષ્ટ નબળાઈ અને ડાઉનસાઇડ બાયસ જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં પહેલીવાર 25,850, 25,900 અને 25,950 જેવા મહત્વના સ્તરો પર 1000%થી વધુનો ઉછાળો નોંધાયો છે, જે સ્પષ્ટ રીતે સૂચવે…

· 3 min read

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી, સુરક્ષા પ્રશ્નો ઊભા થયા

વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહિલા કાર્યકરો વિદ્યાર્થીનીઓ બપોરના સમયે કેન્ટીનમાં બેઠાં હતા, ત્યારે બહારથી આવેલા ત્રણ યુવાનોમાંની એકે એક વિદ્યાર્થીનીની છેડતી કરી. ઘટના બાદ…

· 2 min read

રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન

શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિધનથી રાજકીય, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. તેઓ રામ જન્મભૂમિ…

· 3 min read

સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી

દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાયું છે અને ભારતીય સંસ્કૃતિનો ફરીથી ઉદય થવા લાગ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. દેશ આજે…

· 3 min read