Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

Breaking news

5,312 stories

આજે દેવ દિવાળી, જાણો શુભ મુહૂર્ત, પૂજાની વિધિ અને પૌરાણિક મહત્ત્વ

આજે સમગ્ર દેશમાં ભક્તિ અને આસ્થાથી ભરેલો તહેવાર દેવ દિવાળી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ પવિત્ર તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે, જે દીપાવલી પછીના પંદરમા દિવસે આવે છે. દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુરારી…

· 4 min read

ભારતવિરોધી, હિંદુવિરોધી છબી ધરાવનાર ઝોહરાન મમદાની ન્યૂયૉર્કનો મેયર બન્યો

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક ઐતિહાસિક રાજકીય ફેરફાર નોંધાયો છે, જ્યાં યુગાન્ડામાં જન્મેલા અને ભારતીય મૂળ ધરાવતા ઝોહરાન મમદાની ન્યૂયોર્કના નવા મેયર તરીકે ચૂંટાયા છે. 4 નવેમ્બર, મંગળવારે યોજાયેલી મેયરલ ચૂંટણીમાં મમદાનીએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. ચૂંટણીમાં તેમની સામે…

· 3 min read

સરખેજમાં ‘દૃશ્યમ’ જેવી ઘટના : પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, લાશ ઘરમાં દાટી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવી દેનારી ઘટના બહાર આવી છે. અહીં એક વર્ષ પહેલાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર પત્ની પર જ પતિની હત્યાનો આરોપ ચઢ્યો છે. માહિતી મુજબ, સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર રહેતો સમીર બિહારી અચાનક…

· 2 min read

ગુજરાત સરકારના આશ્વાસન બાદ સસ્તા અનાજની દુકાનના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ, જે અમુક પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી, તે હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ અને ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગ સાથે થયેલી સકારાત્મક વાટાઘાટો બાદ એસોસિએશને મંગળવારે (4 નવેમ્બર)…

· 2 min read

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આજે બપોરે એક ભયાનક રેલ દુર્ઘટના બની છે, જેમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે સીધી અથડામણ થઈ હતી. આ અકસ્માત લાલખદાન રેલવે ક્ષેત્રમાં બપોરે આશરે ચાર વાગ્યે થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 6થી વધુ લોકોના…

· 3 min read

ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર અમેરિકન કોર્ટની રોક, 40 વર્ષ જેલ બાદ નિર્દોષ છૂટ્યા પછી ફરી અટકાયત

અમેરિકામાં ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર ત્યાંની બે અલગ-અલગ કોર્ટે રોક લગાવી છે. વેદમ 43 વર્ષ સુધી એક ખોટા હત્યાના કેસમાં જેલમાં રહ્યા હતા, પરંતુ હવે તેઓ દોષમુક્ત ઠર્યા છે. તેમ છતાં, યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ…

· 3 min read

ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાતમાં દિવાળી પછી પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે લાખો હેક્ટર જમીનમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટો…

· 3 min read

મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં શુક્રવારે યોજાશે સંતવાણી સન્માન સમારંભ

મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ છે. આ પ્રસંગે ચિત્રકુટધામ તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. મોરારિબાપુની પ્રેરણા સાથે આગામી શુક્રવાર તા.૭ રાત્રિનાં…

· 1 min read

તેલંગાણાનો રંગારેડ્ડી બન્યો દેશનો સૌથી ધનિક જિલ્લો, માથાદીઠ જીડીપી ₹11.46 લાખ

તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો હાલ દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બની ગયો છે. તાજેતરના ઈકોનોમિક સર્વે અનુસાર, અહીંનો પ્રતિ વ્યક્તિ જીડીપી (Per Capita GDP) ₹11.46 લાખ છે, જે ભારતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ આંકડો બતાવે છે કે રંગારેડ્ડી જિલ્લો ન…

· 3 min read

બોયફ્રેન્ડ સામે યુવતી સાથે 3 નરાધમોનો સામૂહિક દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં કોલેજની વિદ્યાર્થિની પર બોયફ્રેન્ડ સામે જ ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરાર રહેલા ત્રણેય આરોપીઓને સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ પકડાયા સમયે પોલીસ…

· 3 min read