ચકલાસી સંતરામ મંદિર બની રહ્યું છે ત્યારે નાગ તળાવ પાસે ગાયોના મૃત અવશેષોનો ઢગલો – ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, જેને લઈને હિન્દુ ધર્મ સેનાએ નગરપાલિકાને આવેદન અપાયું, હિન્દુ ધર્મ સેના દ્વારા આ અંગે ચકલાસી નગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી સાથે આવેદન આપવામાં આવ્યું.આવેદનમાં જગ્યા તાત્કાલિક સાફ કરીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, આવતા વર્ષે 16 ફેબુઆરી આ મંદિર નું નડિયાદ સંતરામ મંદિર ના સંતો થકી ઉદ્ધાટન થશે,હાલ માં આ મંદિર નું 90 ટકા કામ પૂરું થઇ ગયું આવતા લોકોને દુર્ગંધ નો સામનો કરવો પડે છે .ચકલાસી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામેશ્વરદાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel