Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

Breaking news

5,311 stories

ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર

ભારતીય વાયુસેના (IAF) એ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રના સંવેદનશીલ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કારણ કે તે પાકિસ્તાનના કરાચી એરબેઝથી ફક્ત 200 નોટિકલ માઈલ…

· 4 min read

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમના સ્વર્ગવાસી માતા હીરાબેન મોદી વિશે આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો તીખો જવાબ આપ્યો. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેતા કહ્યું કે બિહાર જેવી સમૃદ્ધ પરંપરા ધરાવતી ધરતી પર વિરોધ પક્ષના નેતાઓએ…

· 3 min read

લેસ્ટરમાં ગણેશોત્સવના ભગવા ધ્વજને ‘કટ્ટરવાદ’ ગણાવતાં ઇસ્લામી તત્વોનો હિંદુઓને ટાર્ગેટ કરવાનો પ્રયાસ

યુકેના લેસ્ટરમાં ફરી એકવાર હિંદુઓને નિશાન બનાવવા અને હિંદુવિરોધી વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થયો છે. ગણેશ ચતુર્થીની શોભાયાત્રા દરમિયાન ફરકાવવામાં આવેલા ભગવા ધ્વજને લઈને મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન (MCB)એ વાંધો ઉઠાવ્યો છે. ગુરુવાર, 28 ઑગસ્ટ 2025ના રોજ બહાર પાડેલા નિવેદનમાં…

· 3 min read

સેવન્થ ડે સ્કૂલ ‘ટ્રસ્ટ’ નહીં, કંપની હોવાનું ખુલ્યું ; AMC તપાસમાં ગેરરીતિ બહાર

અમદાવાદમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાના કેસ બાદ વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે સ્કૂલે જમીનના લીઝ કરારની અનેક શરતોનો ભંગ કર્યો છે. શૈક્ષણિક હેતુસર…

· 2 min read

પંજાબમાં પૂરના કારણે સ્થિતિ વિકટ, અનેક ગામડાં બેટમાં ફેરવાયાં

પંજાબ હાલમાં ગંભીર પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા તીવ્ર વરસાદના કારણે સતલુજ, બિયાસ અને રાવી નદીઓમાં પાણી ભયજનક સ્તરે પહોંચી ગયું છે. તેના પરિણામે પંજાબના 12 જિલ્લાઓમાં 1,312થી વધુ ગામડાં પૂરના…

· 3 min read

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો

સમગ્ર વિશ્વમાં કુદરતના પ્રકોપની તીવ્રતા સતત વધી રહી છે. અફઘાનિસ્તાન અને સુડાનમાં કુદરતી આફતોના કારણે માનવીય દુઃખદ કથાઓ સામે આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ સુડાનમાં ભૂસ્ખલને એક આખું ગામ માટીમાં દટાઈ ગયું છે. બંને…

· 3 min read

ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર રાજ્યમાં ચાલી રહેલા SIR (Special Intensive Revision) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રક્રિયા માટે અત્યંત…

· 3 min read

SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે

ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. આ સમિટમાં ભાગ લેવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર…

· 4 min read

‘મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મિલાવી ઊભા રહ્યા’, પુતિન સાથે મીટિંગમાં બોલ્યા PM મોદી

ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં બંને નેતાઓએ આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા, ખાતર, સુરક્ષા,…

· 3 min read

ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ, અમિત શાહે કહ્યું- કાયદો-વ્યવસ્થા અને સુરક્ષામાં મોખરે છે રાજ્ય

ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું તરીકે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને 500 નવી જનરક્ષક વાનને લીલી…

· 3 min read