PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ ક્ષણો સામે આવી. તેમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું દ્રશ્ય હતું જ્યારે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરસ્પર વાતચીત કરતા કરતા આગળ વધી રહ્યા હતા…










