click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે
Gujarat

SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે

પીએમ મોદીએ સંબોધનમાં સવાલ પણ કર્યા છે. તેમણે પૂછ્યું કે, કેટલાક દેશો દ્વારા ખુલ્લેઆમ આતંકવાદને સમર્થન આપવું એ આપણાં માટે સ્વીકાર્ય કઈ રીતે હોય શકે? તેમણે પાકિસ્તાનને ઘેરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આતંકવાદ પર કોઈ બેવડા ધોરણો સ્વીકાર્ય નથી.

Last updated: 2025/09/01 at 3:18 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. આ સમિટમાં ભાગ લેવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પહોંચીને મહત્વપૂર્ણ ભાષણ આપ્યું. તેમના સંબોધનમાં તેમણે આતંકવાદ, પ્રાદેશિક શાંતિ, મજબૂત કનેક્ટિવિટી અને વૈશ્વિક સહકાર જેવા મુદ્દાઓને સ્પષ્ટતા સાથે રજૂ કર્યા. ખાસ કરીને તાજેતરના પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે પાકિસ્તાન પર સીધી નિશાનસાધી કરી હતી.

#WATCH | At the Shanghai Cooperation Council (SCO) Members Session in Tianjin, China, Prime Minister Narendra Modi says, "Security, peace and stability are the basis of development of any country. But terrorism, separatism and extremism are big challenges in this path. Terrorism… pic.twitter.com/BCEm6JfJFj

— ANI (@ANI) September 1, 2025

વડા પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદ આજના સમયમાં પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે સૌથી મોટો ખતરો છે. ભારતે હંમેશાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આગળ પણ તેમાં કોઈ સમજૂતી નહીં કરે. મોદીએ પાકિસ્તાનને ઘેરીને કહ્યું કે કેટલાક દેશો ખુલ્લેઆમ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, જે સ્વીકાર્ય નથી. તેમણે સ્પષ્ટતા કરી કે આતંકવાદ પર કોઈપણ પ્રકારના બેઉધા ધોરણો ચાલશે નહીં અને દરેક દેશને એકતા સાથે તેનો વિરોધ કરવો જ પડશે. આતંકવાદ સમગ્ર માનવતા માટે પડકાર છે, કોઈ એક દેશ કે સમાજ સુરક્ષિત નથી.

મોદીએ યાદ અપાવ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી નિર્દયી આતંકવાદનો ભોગ બનતું આવ્યું છે. અસંખ્ય પરિવારો તૂટી ગયા છે, અનેક બાળકો અનાથ થયા છે અને હજારો નિર્દોષ જીંદગીઓ ગુમાઈ ગઈ છે. તાજેતરના પહલગામ હુમલાને તેમણે માનવતાની આત્મા પરનો હુમલો ગણાવ્યો અને કહ્યું કે આ હુમલો માત્ર ભારત સામેનો નહિ, પરંતુ તમામ દેશો માટે ચેતવણી છે કે આતંકવાદ સામે એકતા જરૂરી છે. SCO-RATS દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું તેમણે સ્વાગત કર્યું અને જણાવ્યું કે ભારતે આતંકવાદને મળતી નાણાકીય સહાય અને કટ્ટરવાદનો સામનો કરવા માળખું ઊભું કરવાની પહેલ કરી છે. અલ-કાયદા અને તેના જોડાયેલા સંગઠનો સામે સંયુક્ત સૂચના અભિયાનનું નેતૃત્વ પણ ભારતે કર્યું છે.

#WATCH | "We have to say clearly and unanimously that no double standards are acceptable on terrorism…" says Prime Minister Narendra Modi at the Shanghai Cooperation Council (SCO) Members Session in Tianjin, China

PM Modi says, "… This attack was an open challenge to every… https://t.co/n9LlMc91Kq pic.twitter.com/UtlvwlHo5B

— ANI (@ANI) September 1, 2025

આતંકવાદ સિવાય મોદીએ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ધ્યાન ખેંચ્યું. મજબૂત કનેક્ટિવિટી વિષે વાત કરતા તેમણે કહ્યું કે કનેક્ટિવિટી માત્ર વેપાર પૂરતું નથી, પરંતુ વિશ્વાસ, સહકાર અને વિકાસના દરવાજા ખોલે છે. તેમણે ચાબહાર પોર્ટ અને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે ભારતના વિકાસ માટેના મંત્ર “રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફૉર્મ” પર ભાર મૂક્યો.

મોદીએ જણાવ્યું કે ભારત આજે વ્યાપક સુધારા તરફ આગળ વધી રહ્યું છે. કોવિડ મહામારી હોય કે વૈશ્વિક આર્થિક અસ્થિરતા, ભારતે દરેક પડકારને તકમાં ફેરવી દીધો છે. સુધારાઓએ નવા અવસરો ઊભા કર્યા છે અને આંતરરાષ્ટ્રીય સહકાર વધાર્યો છે. તેમણે SCOના સભ્ય દેશોને ભારતની વિકાસયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપ્યું.

સાથે જ વડા પ્રધાને ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમને જૂના માળખામાં કેદ કરવી એ ભવિષ્યની પેઢીઓ સાથેનો ગંભીર અન્યાય છે. તેમણે રૂપક તરીકે જણાવ્યું કે નવી પેઢીના રંગીન સપનાઓને જૂના કાળા-સફેદ પડદા પર બતાવી શકાતા નથી, એ પડદાને બદલવો જ પડશે. SCO બહુપક્ષીયતા, સમાવેશી વિકાસ અને સ્થિર વિશ્વ વ્યવસ્થા માટે માર્ગદર્શક બની શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, china, international news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, Pahalgam attack, Pahalgam attack news, pakistan, pm modi, SCO, SCO Summit, SCO-RATS, top news channel, topnews, topnewschannelinindia, આતંકવાદ, ચીન, ચીન યાત્રા, પાકિસ્તાન, પીએમ મોદી, શાંઘાઇ સહયોગ સંગઠન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મિલાવી ઊભા રહ્યા’, પુતિન સાથે મીટિંગમાં બોલ્યા PM મોદી
Next Article 1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?