આદિપુર GIDCમાં બુલડોઝર એક્શન, 120 જેટલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી
આદિપુર ખાતે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત આદિપુર GIDC વિસ્તારમાં લાંબા સમયથી ઉભા થયેલા ગેરકાયદે કેબિનો, કાચા-પાકા બાંધકા?...
8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા સાથે અમદાવાદમાં ભક્તિનો મહાઉત્સવ
આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી જ મા ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોનો ઉમટારો જોવા મળ્યો હતો. મંગળા આરતી અને શણગાર આરતી દરમિયાન ભક...
Gift City માં વેસ્ટ મિડલેન્ડ્સ મેયર પ્રતિનિધિમંડળની મુલાકાત, ભારત-યુકે નાણાકીય અને શૈક્ષણિક સહયોગ મજબૂત
ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસિસ સેન્ટર, Gift City (ગુલફ ઇનડસ્ટ્રીયલ ફાઇનાન્સ સિટી) ખાતે સોમવારે, યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઇન્ડ ઓથોરિટીના ઉચ્ચ સ્તરીય મેયર પ્રતિનિધિ...
નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત
વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્?...
અમદાવાદ : 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ₹1278 કરોડની ફાળવણી, ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનશે શહેર
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને વૈશ્વિક સ્તરે રમતગમતનું કેન્દ્ર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાણાકીય વર્ષના બજેટમાં ₹1278 કરોડની મોટી ફાળવણી કરીને શહેરને ‘ઓલિમ્પ?...
ગુજરાત બજેટ 2026-27 : ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર, આવાસ, GIDC, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યનું વિક્રમી ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે નવો રેકોર્ડ બનાવ્?...
ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 'ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭' માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે ...
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ થશે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બુધવાર, 18 ફેબ્રુઆરીએ રાજ્યનું મહત્વપૂર્ણ અંદાજપત્ર રજૂ થવાનું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે, જેને લઈને રાજકીય અને આર્થિક વર્?...
આસામથી PM મોદીએ ભાવનગરની 50 આધુનિક ઇ-બસોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી
ભાવનગર શહેરમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં પર્યાવ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે ડેલિગેશન સાથે MSME અને ટ્રેડ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા કરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગાંધીનગરમાં ઝિમ્બાબ્વેના એમ્બેસેડર સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી સહિતના ડેલિગેશનને આવકાર આપ્યો. ...