શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર હોવાથી સમગ્ર રાજ્યભરમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા છવાયો છે. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખનાદ અને “હર હર મહાદેવ” ના ગુંજન સાથે આધ્યાત્મિક માહોલ સર્જાય?...
પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ
ભાવનગર નજીક કોળિયાક ગામ પાસેનું સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન એટલે પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ સ્થાન છે. મહાભારત યુદ્ધમાં પરિવારનાં જ સંહારના પાપ મુક્તિ વગેર?...
કપડવંજ શહેર – તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ', 'ભ?...
ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ
પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ તીર્થ સ્થાન છે થાપનાથ મહાદેવ. ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ ભાવિકોનું આસ્થા સ્થાન રહ્યું છે. ગોહિલવાડમાં નદી, પર્વત કે સમુદ્ર...
જન્માષ્ટમીના દિવસે જગત મંદિરમાં ક્યારે કરી શકાશે દર્શન? જાણો મંગળા આરતીનો સમય
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સ્થિત જગત મંદિરમાં આ પર્વની ભવ્ય ઉજવણી માટે નિત્યક્રમની વિગતવાર જાહેરાત પૂજારીઓ દ...
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ રહેવુ પડશે જેલમાં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત મળી નથી અને તેમને જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર આજે ફરીથી સુનાવણી થઈ, પરંતુ કેસમાં વધુ સમય લાગશે. રાજ્ય સરક?...
વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે, વડનગર અને બહુચરાજીને આપશે વિકાસની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, જે વિકાસ અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર, ?...
2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની બિડને IOAની મંજૂરી
ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાની માટે સત્તાવાર રીતે આગળ વધવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ પોતાની વિશેષ જનરલ એસેમ્બલીમાં આ બિડને મંજૂરી આપી છે, જેના કારણે દેશના ખે?...
જાપાનમાં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું
જાપાન આજે ગંભીર વસ્તી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જે છેલ્લા 16 વર્ષથી સતત વધી રહ્યું છે. 2024માં જ દેશમાં વસ્તી 9,08,000થી વધુ ઘટી ગઈ છે. આ ઘટાડાનો મુખ્ય કારણ એ છે કે દેશમાં જન્મ લેનારા બાળકોની સંખ્યા સ?...
પાલનપુરના 3 ગામડાઓમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા ખળભળાટ
પાલનપુર તાલુકામાં લમ્પી વાયરસ ફરીથી પ્રસરવાનું શરૂ થતા પશુપાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ભુતેડી, ચડોતર અને ચંડીસર ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસો નો...