સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવેલ હોવા છતાં, ઘણા શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસમાં શિક્ષણ આપી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિભાગના ડીઈઓ કચેરી...
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી
ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દરિયાઇ સરહદી વિસ્તારમાં એક ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જળસીમામાં ઘૂસેલા પાકિસ્તાની કિશોરને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની 176મી બટ...
જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને થોડા દિવસો પણ નથી થયા ત્યાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વધુ એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્ર...
સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 25100 ની આસપાસ, હીરો મોટો, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક ટોપ ગેઇનર્સ
15 જુલાઈએ ભારતીય બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે, જોકે કેટલાક ખાસ સેક્ટર્સમાં તેજી નોંધાઈ છે. ખાસ કરીને રાસાયણ અને ખાતર ઉદ્યોગના શેરોમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે. FACT અને દીપક ફર્ટિલાઈઝર્સન?...
ઇન્કમ ટેક્ષ વિભાગની દેશવ્યાપી રેડ, 200થી વધુ ઠેકાણાઓ પર દરોડા
આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા દેશવ્યાપી સ્તરે કરચોરી સામે કડક પગલાં લેતા હાલ 200થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દરોડાઓ રાજકીય દાન (political donations), મ?...
કોણ છે સદાનંદન માસ્ટર, જેમને રાજ્યસભામાં કરાયા નોમિનેટ
કેરળના (Kerala) ભાજપ નેતા (BJP Leader) સી. સદાનંદન માસ્ટરનું (Sadanandan Master) નામ ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક નિર્ભીક, સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યું છે. 13 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ?...
બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે ?...
ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સાઇબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, ફેક કંપની બનાવી છેતરપિંડી કરનારા દબોચાયા
સુરત રેન્જ આઈજી અને સાઇબર ક્રાઈમ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતમાં વિસ્તૃત થયેલું એક મોટું આંતરરાષ્ટ્રીય સાઇબર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં ચાઈનીઝ ગેંગની સાથોસાથ દેશભરના કેટલ?...
મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી
મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો ક્ષણ સામે આવી છે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (UNESCO World Heritage Sites) તરીકે સ્થાન મળ્ય...
પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’
ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...