ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું
બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ગામમાં એક જ સપ્તાહ દરમિયાન 22 થી 27 વર્ષની ચાર યુવતીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કરવાની વાત કરતા મામલો ગંભીર બન્યો છે. યુવતીઓના પરિવારજનો દ્વારા સરપંચને જ?...
સુરતમાં ધાર્મિક સ્થળને લઈને વિવાદ, મહિલાઓ સહિત આરોપીઓ સામે ગુનો નોંધાયો
સુરત શહેરમાં મંદિર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પર કથિત અતિક્રમણ કરવાનો પ્રયાસ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ સ્ટેશને પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ફોજદા?...
ધોરણ 10 CBSE બોર્ડમાં નવો નિયમ : પહેલી પરીક્ષા ફરજિયાત, નહિ આપો તો બીજીમાં એન્ટ્રી નહીં
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થ?...
ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું થયું અભિવાદન
ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું અભિવાદન થયું છે. ભાવનગરમાં ભૂતપૂર્વ સાથીઓ સાથે અને વતનમાં શાળામાં સ્નેહમિલન યોજાયેલ. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામનાં વતની અને શિક?...
કુળદેવી યાહામોગી માતાજીના દર્શન સાથે જનકલ્યાણ માટે પ્રાર્થના
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથ?...
આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ
આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહ?...
ભારત અને મિસ્ર વચ્ચે 2000 વર્ષ જૂના વેપારી સંબંધોના પુરાવા, 30 શિલાલેખોએ ખોલ્યા ઇતિહાસના નવા રહસ્યો
ભારતનો પ્રાચીન ઇતિહાસ માત્ર તેની ભૂમિ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ વિશ્વના દૂરસ્ત પ્રદેશોમાં પણ તેના પ્રભાવના પુરાવા જોવા મળે છે. તાજેતરમાં મિસ્ર (ઇજિપ્ત)ની પ્રસિદ્ધ ‘વેલી ઓફ કિંગ્સ’માં મળે...
મહા શિવરાત્રિ મેળામાં વિવાદ : કીર્તિ પટેલે ભગવા વસ્ત્રોમાં મૃગીકુંડમાં લગાવી ડૂબકી, સાધુઓમાં અસંતોષ
જૂનાગઢમાં યોજાયેલા ભવનાથ મહાદેવના પ્રખ્યાત મહા શિવરાત્રિ મેળામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન ક?...
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં સંગીત પ્રાધ્યાપકની ભરતી મુદ્દે રજૂઆત, Music Department શરૂ કરવાની માંગ ઉઠી
Tribal culture અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત Birsa Munda Tribal University ખાતે હજુ સુધી સંગીત (Music) વિષય માટે કોઈ પ્રાધ્યાપક અથવા વિભાગ શરૂ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે સ્થાનિક સંગીતપ્રેમીઓ અને શિક્ષ...
હિંદ મહાસાગરમાં અમેરિકન સેનાની મોટી કાર્યવાહી : ‘Veronica III’ તેલ ટેન્કર રોકી તપાસ શરૂ
અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં મોટી કાર્યવાહી કરતા વેનેઝુએલા સાથે સંકળાયેલા ‘Veronica III’ નામના વિશાળ તેલ ટેન્કરને રોકી તેની તપાસ શરૂ કરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ જહાજ પર ?...