સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા, HAL, Phoenix Mills, NTPC Green રહેશે ફોકસમાં
આજના શેરબજારમાં શરૂઆતથી જ નરમાઈ જોવા મળી રહી છે. સેન્સેક્સ 95.40 પોઈન્ટ એટલે કે 0.12 ટકા ઘટીને 81,549.05 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 30.70 પોઈન્ટ એટલે કે 0.12 ટકા ઘટીને 24,949.95 પર જોવા મળી રહ્યો છે. પ્રી-ઓપનિ?...
સબોસણ ગામમાં ‘અણુ જો’ તહેવાર : અમુલ્ય જીવોને આરામ અપાવવાનો 95 વર્ષ જૂનો નિયમ
આ પરંપરાની શરૂઆત આજથી 95 વર્ષ પહેલાં ગામના અગ્રણી છગનદાસ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. એમના પુત્ર ગોરધનદાસના જન્મદિવસે એ સમયે ખેતીમાં બળદોનું મહત્વ ધ્યાનમાં રાખીને ગામમાં આ અનોખી પ્રથા શરૂ ?...
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી
મંગળવારે કેન્દ્ર સરકારે મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નિર્ણયો કર્યા છે, જે દેશના વિકાસ માટે એક મોટા પગલાં માનવામાં આવે છે. આ બેઠકમાં રાજસ્થાનના કોટા-બુંદીમાં એક ...
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ...
ગોપાલ ઈટાલિયાએ પોલીસ મથકે કર્યા સીનસપાટા, ઉશ્કેરાટમાં આવીને AAP સમર્થકોએ મહિલા PSI પર કરી અભદ્ર ટિપ્પણી
જૂનાગઢ પોલીસે (Junagadh Police) મહિલા PSI પર અભદ્ર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ પાંચ શખ્સોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ પાંચેય શખ્સો AAP સમર્થકો (AAP supporters) હતા અને એક વાયરલ થયેલા વિડ?...
મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે
ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિ?...
ચીનના વિદેશ મંત્રીની એસ. જયશંકર સાથે મુલાકાત, અનેક મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાના સંકેત આપ્યા છે. નવિન દિલ્હીમાં થયેલી બેઠકમાં વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતની ત્રણ મોટી ચિં?...
USAની ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ
USAના સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ESICના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેમણે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં (વ્હીલચેર ક્લાસ 1-5) સમગ્ર વિશ્વમાં પહેલો નંબર હાંસલ કર?...
શૂન્ય ગુરુત્વાકર્ષણથી ગગનયાન સુધી….શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે શૅર કર્યા અનુભવ
ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ?...
અમેરિકામાં પ્રથમ છ મહિનામાં ગેરકાયદે વસાહતીમાં 22 લાખનો ઘટાડો નોંધાયો
અમેરિકામાં તાજેતરમાં જાહેર થયેલા સરકારી આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા (જાન્યુઆરીથી જુલાઈ) દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વસ્તીમાં આશરે 22 લાખ લોકોનો ઘટાડો નોંધાયો છે, જે છ...