114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર તરીકે જાણીતા ફૌજા સિંઘનું 114 વર્ષની વયે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ફૌજા સિંઘ પોતાના ઘરની બહાર નિયમિત ચાલવા નીકળ્યા હતા ત્યાર?...
શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન
૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર ?...
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો આપઘાત, બ્લેકમેલિંગથી કંટાળી પગલું ભર્યાની આશંકા
સુરતના કતારગામ વિસ્તારમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 19 વર્ષની ટ્યુશન શિક્ષિકાએ બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, ય?...
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્વતીય પર્યટન સ્થળ ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક ભારે દુઃખદ ઘટના બની છે, જેમાં ગુજરાતના અમદાવાદથી આવેલા 25 વર્ષના પર્યટક સતિષ રાજેશ?...
આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોન?...
અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો : દૂધના ભાવમાં વધારો, દાણમાં ઘટાડો અને 700 કરોડથી વધુનું રોકાણ
આણંદ સ્થિત અમૂલ ડેરીના આગામી મહિનાઓમાં યોજાનારી નિયામક મંડળની ચૂંટણીની પૂર્વસંધ્યાએ વર્તમાન ચેરમેન વિપુલભાઈ પટેલે પોતાના અઢી વર્ષના કાર્યકાળના કામોનો વિસતૃત પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હત?...
સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવેલ હોવા છતાં, ઘણા શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસમાં શિક્ષણ આપી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિભાગના ડીઈઓ કચેરી...
શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીના દુઃખદ મોતે સમગ્ર રાજ્યમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. વિદ્યાર્થિનીએ મંગળવારે (14 જુલાઈ) રાત્રે AIIMS ભુવન...
સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 25100 ની આસપાસ, હીરો મોટો, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક ટોપ ગેઇનર્સ
15 જુલાઈએ ભારતીય બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે, જોકે કેટલાક ખાસ સેક્ટર્સમાં તેજી નોંધાઈ છે. ખાસ કરીને રાસાયણ અને ખાતર ઉદ્યોગના શેરોમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે. FACT અને દીપક ફર્ટિલાઈઝર્સન?...
ઇન્કમ ટેક્ષ વિભાગની દેશવ્યાપી રેડ, 200થી વધુ ઠેકાણાઓ પર દરોડા
આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા દેશવ્યાપી સ્તરે કરચોરી સામે કડક પગલાં લેતા હાલ 200થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દરોડાઓ રાજકીય દાન (political donations), મ?...