સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુ
ગોહિલવાડની ભૂમિમા કૈલાસ ટેકરી સગાપરા ધાર પર મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં ભાવિકો ભગવત ભજન સાથે પ્રસાદ ભોજન લાભ લેતાં રહ્યાં છે. સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય ?...
ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો
સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દર?...
નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી
નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્?...
નર્મદામાં ભાજપાનો જંગી પ્રચાર: ભદામ અને ખડગદામાં જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરસભા, વિકાસ મુદ્દે ભાર
નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેર...
સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો – મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્...
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લ?...
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબ...
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
ઝારખંડમાં બળવાખોરી સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઝારખંડના ચતરા અને હજારીબાગ જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. ?...
રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ
લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવ...
પંજાબમાં EDના દરોડા : AAP મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા નિવાસસ્થાને કાર્યવાહી, 13 સ્થળોએ તપાસ
પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે Enforcement Directorate (ED)એ શુક્રવારે સવારે AAP નેતા અને કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. EDની ટીમે સ્થળ પર પહોંચતાં જ દસ્તાવેજોની તપાસ શર...