ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક ય?...
ઉપરવાસ ભારે વરસાદથી રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા
ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે. ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મ?...
અંકલેશ્વરમાં સીસાની ચોરીમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, રૂ.2.43 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જીએસટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ટ્રકમાંથી સીસાની ચોરીના ગુનામાં મોટો ખુલાસો કરતાં વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં પોલીસને રૂપિયા 2.43 લાખથી વધુના મુ...
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગને લગતું બિલ પસાર કરી દીધું છે, જેને હવે રાજ્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નવા કાયદા અનુસાર, દે?...
ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં રહેલ ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન
વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે. ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પ?...
લોકસાહિત્ય પીરસવા સાથે સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા માયાભાઈ આહિર
લોકસાહિત્ય પીરસવા સાથે માયાભાઈ આહિર શ્રાવણ માસ દરમિયાન સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે. બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના થઈ રહી છે. ગોહિલવાડથી લઈ સૌરાષ્...
ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી
ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભા...
ચૂંટણી પંચે જાહેર કરી SIR ડ્રાફ્ટ રોલમાંથી હટાવાયેલા 65 લાખ મતદારોની યાદી
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને બિહાર રાજ્યમાં SIR (Special Intensive Revision) પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ રોલમાંથી હટાવાયેલા આશરે 65 લાખ મતદાતાઓની યાદી જાહેર કરી દીધી છે. આ યાદી ચૂંટણી પંચની સત્તા...
સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25000 ની નજીક, ઓટો શેર વધ્યા
ANB મેટલ કાસ્ટના શેરમાં આજે મજબૂત શરૂઆત જોવા મળી. કંપનીના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે લિસ્ટિંગ પ્રીમિયમ પર થયું. IPO હેઠળ શેરનો ઇશ્યૂ પ્રાઇસ ₹156.00 નક્કી કરાયો હતો, જ્યા?...
કપડવંજ શહેર – તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ', 'ભ?...