માઉન્ટ આબુ હવે ‘આબુરાજ’ : રાજ્ય સરકારે 3 શહેરોના નામ બદલવાની કરી જાહેરાત
રાજસ્થાન સરકારે રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને વધુ સન્માન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી **ભજન લાલ શર્મા**એ જાહેરાત કરી છે કે રાજ્યના ત્રણ મુખ્ય શહેરોના નામ બદલવ?...
બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે
બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્?...
ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના
ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળ?...
ઇઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઇઝરાયલના બે દિવસીય સત્તાવાર પ્રવાસ માટે તેલ અવિવ પહોંચ્યા. એરપોર્ટ પર ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડી વડાપ્રધાન મોદીને ગળે મળી ઉષ્માભર્યુ...
AI સમિટમાં નગ્ન પ્રદર્શન મામલે યૂથ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનુ ઝડપાયા
નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા હોબાળા અને નગ્ન પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની ?...
AI સમિટ 2026માં PM મોદીએ ભારતને કહ્યું વિશ્વનું સૌથી મોટું ટેક ટેલેન્ટ હબ
દિલ્હીના ભારત મંડપમ ખાતે 19 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ વૈશ્વિક સમિટની થીમ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ રાખવામાં આ...
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા પ્રસ્તુત થયો માતૃભાષા મહિમા
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત થયેલ આયોજનમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો. ગોહિલવાડની વિરાસત શા?...
સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો: બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે ઘટાડો
આજે સવારના ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના રોકાણકારો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, ખાસ કરીને ચાંદીમાં ભારે વે...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ?...
અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે ...