Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

india news

2,684 stories

હર્ષ સંઘવી : દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે, મહિલાઓને ખૂબ મોટું રક્ષણ મળશે

ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રનો આજે 22મો દિવસ છે અને આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) બિલ રજૂ થવાનું છે. આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં સાધુ-સંતોનું આગમન થયું હતું, જેનાથી આ ઘટનાની મહત્વતા…

· 3 min read

પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન – “કોઈ અછત નથી”

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ભારે પેનિક જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસથી રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. અફવાઓના કારણે લોકો જરૂરીયાત કરતાં વધુ ઈંધણ…

· 3 min read

કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ

દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66…

· 3 min read

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLA હિંમતસિંહ પટેલનો દીકરો દારૂના નશામાં ઝડપાયો, પોલીસ સાથે તકરારનો વીડિયો વાયરલ થતાં તપાસ શરૂ

અમદાવાદમાં ફરી એકવાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 22 માર્ચની રાત્રે અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજ પટેલ દારૂના નશામાં ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, યુવરાજે નશાની હાલતમાં માત્ર વાહન ચલાવ્યું જ…

· 2 min read

યુદ્ધ વચ્ચે બે ભારતીય ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, ભારત આવવા રવાના

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજ ધરાવતા બે LPG ટેન્કર ‘પાઇન ગેસ’ અને ‘જગ વસંત’ સફળતાપૂર્વક Strait of Hormuz પાર કરીને ભારત તરફ રવાના થઈ ગયા છે.…

· 4 min read

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી શ્રદ્ધાંજલિ

શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં સદાય માટે અંકિત રહી છે અને તેમની કુરબાની દેશના ઈતિહાસમાં અમર બની ગઈ છે.…

· 2 min read

સહકારી બેંકો માટે સાયબર સુરક્ષા પર RBIનો ફોકસ, અમદાવાદમાં વર્કશોપ યોજાઈ

Reserve Bank of India દ્વારા સાયબર છેતરપિંડી સામે જાગૃતિ વધારવા માટે અમદાવાદમાં મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સાયબર સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવો” વિષય પર યોજાયેલી આ વર્કશોપનો મુખ્ય હેતુ બેંકિંગ ક્ષેત્રમાં વધતી જતી ડિજિટલ છેતરપિંડી અને તેની નવી તરકીબો…

· 3 min read

ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની…

· 3 min read

લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે. https://twitter.com/oneindianewscom/status/2036010198587126259 છેલ્લા 24 દિવસથી ચાલતા આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા પર…

· 3 min read

ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સનો વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા ભવ્ય વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રમતોત્સવનો મુખ્ય હેતુ વિભાગના જવાનો અને કર્મચારીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવી અને તેમની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી જાળવી રાખવાનો છે. વિવિધ રમતો અને…

· 2 min read