Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

india news

2,684 stories

સુરત : ‘સૂર્યપુર’થી ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ સુધીનો સફર, VGRCથી વિકાસને મળશે નવી ગતિ

સુરત, તાપી નદીના કિનારે વસેલું અને ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતું શહેર, આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક એન્જિન બની ગયું છે. 16મી સદીમાં વિશ્વના વેપારીઓ માટે ‘ભારતનું પ્રવેશદ્વાર’ ગણાતું સુરત આજે 21મી સદીમાં ઔદ્યોગિક કુશળતા અને સાહસિક…

· 3 min read

રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”

ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકારણમાં ફુલસ્ટોપ નથી”: PM મોદી PM મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે…

· 2 min read

વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી

વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિક પટેલ’ રાખવા ઈચ્છા વ્યક્ત કરી છે. બાળપણમાં…

· 2 min read

વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ

વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધોરણ ૯ તથા ૧૧ માટે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આવકાર મળશે. ગોહિલવાડ સહિત રાષ્ટ્ર માટે ગૌરવરૂપ વિરાસત શાળા એટલે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા રહેલ છે. આ છાત્રવાસી લોકશાળામાં નિયત…

· 1 min read

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…

· 3 min read

ગિરમાં ઉનાળાની ગરમીમાં સિંહો માટે ખાસ વ્યવસ્થા, 250 પાણીના પોઈન્ટ બનાવ્યા

ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓને પાણીની અછત ન રહે તે માટે…

· 2 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં મોરારિબાપુએ સહજ મુલાકાત લીધી હતી. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમની પ્રાસંગિક વાતચીત કરી…

· 1 min read

ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ

નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત…

· 2 min read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સરળ અને સહજ જીવનશૈલીનો અનોખો સંદેશ આપ્યો હતો. કોઈપણ પ્રકારના વૈભવ કે…

· 2 min read

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ

ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. ભારત સરકારે અમેરિકાની સંસ્થા United States Commission on International Religious Freedom (USCIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026ના વાર્ષિક અહેવાલને કડક શબ્દોમાં ફગાવી દીધો છે. આ અહેવાલને ભારતે…

· 2 min read